________________
४८८]
[ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते
एतदेव प्रकटयन्नाह
एत्थ सरीरेण कडं, पाणवहासेवणाएँ जं कम्मं ।
तं खलु चित्तविवागं, वेएइ भवंतरे जीवो ॥ १०९७ ॥ वृत्तिः- 'अत्र शरीरेण कृतं', कथमित्याह-'प्राणवधासेवनया' हेतुभूतया 'यत् कर्म तत् खलु चित्रविपाकं' सद् 'वेदयते भवान्तरे' अन्यजन्मान्तरे 'जीव' इति गाथार्थः ।। १०९७ ।।
न उ तं चेव सरीरं, णरगाइसु तस्स तह अभावाओ ।
भिन्नकडवेअणम्मि अ, अइप्पसंगो बला होइ ॥१०९८ ॥ वृत्तिः- 'न तु तदेव शरीरं' येन कृतमिति, कुत इत्याह-'नरकादिषु तस्य' शरीरस्य 'तथाऽभावादिति,भिन्नकृतवेदनेचा'भ्युपगम्यमाने ऽतिप्रसङ्गो'ऽनवस्थारूप: बलाद्भवती'ति गाथार्थः ।। १०९८ ॥
एवं जीवेण कडं, कूरमणपयट्टएण जं कम्मं ।
तं पइ रोद्दविवागं, वेएइ भवंतरसरीरं ॥ १०९९ ॥ वृत्ति:- एवं जीवेन कृतं' तत्प्राधान्य क्रूरमनःप्रवृत्तेन यत् कर्म'-पापादि तत्प्रति' तन्निमित्तं 'रौद्रविपाकं' तीव्रवेदनाकारित्वेन 'वेदयति भवान्तरशरीरं' तथाऽनुभवादिति गाथार्थः ॥ १०९९ ।।
ण उ केवलओ जीवो, तेण विमुक्कस्स वेयणाभावो । ___णय सो चेव तयं खलु लोगाइविरोहभावाओ ॥११०० ॥
वृत्तिः- 'न तु केवलो जीवो' वेदयते, 'तेन' शरीरेण 'विमुक्तस्य' सतः 'वेदनाऽभावात्' कारणात्, 'न च स एव' जीवस्त्' च्छरीरमिति, 'लोकादिविरोधभावाद्', आदिशब्दात्समयग्रह इति गाथार्थः ॥ ११०० ॥
मा ४ विषयने प्रगट (= स्पष्ट) १३ छ
શરીરે આ ભવમાં હિંસાથી કરેલા વિચિત્ર વિપાકવાળા કર્મને જીવ ભવાંતરમાં અનુભવે છે=ભોગવે છે. [૧૦૯૭] જેણે કર્મ કર્યું છે તે જ શરીર ભોગવે છે એમ માની શકાય નહિ. કારણ કે નરકાદિમાં તે શરીર હોતું નથી. જો બીજાએ કરેલા કર્મને બીજો ભોગવે છે. (=શરીરે કરેલા કર્મને શરીરથી ભિન્ન આત્મા ભોગવે છે) એમ માનવામાં આવે તો બલાત્કારે અનવસ્થા દોષ થાય, અર્થાત્ રમેશ હિંસા કરે અને તેનું ફળ મહેશ ભોગવે, મહેશ શુભ કર્મ કરે અને તેનું ફળ હરેશ ભોગવે, એમ કોઈ વ્યવસ્થા ન રહે.[૧૦૯૮]એ પ્રમાણે જીવની પ્રધાનતાવાળા ક્રમનથી પ્રેરાયેલાજીવે કરેલા પાપ નિમિત્તે ભવાંતરનું શરીર રૌદ્ર (= તીવ્ર વેદનાકારી) ફળને ભોગવે છે. કારણ કે તેવો અનુભવ થાય છે. [૧૦૯૯] કર્મફળને એકલો જીવ ભોગવતો નથી. કારણ કે શરીરથી રહિત આત્માને કર્મફળનો અનુભવ થતો નથી. શરીર એ જ જીવ છે એમ ન માની શકાય. કારણ કે તેમાં લોક અને શાસ્ત્રનો વિરોધ છે. [૧૧૦૦]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org