SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चवस्तुके अनुयोग-गणानुज्ञाद्वारम् ] [४८३ વિરુદ્ધપક્ષમાં (પરરૂપથી પણ સત્ત્વમાં) વાંધો કહે છે જેમ સ્વરૂપથી સત્ છે તેમ પરરૂપથી પણ સત હોય તો માત્ર સત્ત્વ જ રહે, અથવા માત્ર અસત્ત્વ જ રહે. (દા.ત. ઘટ સ્વરૂપથી સત્ છે તેમ પરરૂપથી પણ સતુ હોય તો વિશ્વમાં ઘટની જ સર્વ પદાર્થરૂપે સત્તા થાય. એથી ભિન્ન ભિન્ન પદાર્થો દ્વારા સાધ્ય એવી સર્વ અર્થક્રિયાઓ ઘટથી જ થઈ જાય, એથી ઘટ સિવાય અન્ય પદાર્થોને માનવાની આવશ્યકતા ન રહે. હવે જો ઘટ પરરૂપથી પણ સત હોય તો સ્વરૂપથી પણ અસત હોવો જોઈએ. એમ થાય તો ઘટનો સર્વથા અભાવ થાય. એથી બધી જ વસ્તુઓનો અભાવ થાય. આથી વિશ્વ સર્વશૂન્ય થાય.) તથા દરેક આત્મામાં સુખનો જે રીતે અનુભવ થાય છે તે રીતે સુખાદિની વિશિષ્ટતા પણ કેવી રીતે થાય? (સુખ પરરૂપથી=દુઃખરૂપથી પણ સત્ છે એટલે સુખ વખતે દુ:ખ પણ હોય, આથી દુઃખથી તદન રહિત એવા વિશિષ્ટ સુખનો અભાવ થાય.) વિશિષ્ટ સુખાદિનો અભાવ હોય તો વિશિષ્ટ સુખ મેળવવા માટે થતો પ્રયત્ન મહા મોહરૂપ સિદ્ધ થાય. કારણ કે અસંભવમાં પ્રવૃત્તિ છે = જે વસ્તુ નથી તેને મેળવવાની પ્રવૃત્તિ છે. (જે નથી તેને મેળવવાનો પ્રયત્ન કરવો એ મહામોહ જ ગણાય.) [૧૦૮૪]. निच्चो वेगसहावो, सहावभूअम्मि कह णु सो दुक्खे ? । तस्सुच्छेअनिमित्तं, असंभवाओ पयट्टिज्जा ॥ १०८५ ॥ वृत्तिः- 'नित्योऽप्येकस्वभावः' स्थिरतया, 'स्वभावभूते' आत्मभूते 'कथं न्वसौ' નિત્ય: સત્ “કુ', જિમિત્યદિતી ' ટુર્વય “કચ્છનિમિત્ત'–વિનાશાય નમવી ત: પ્રવર્તેત' કર્થ ?, નૈવેતિ થાર્થ: / ૧૦૮૬ // જો આત્મા સ્થિર હોવાના કારણે એક સ્વભાવવાળો (= અવિચલિત સ્વભાવવાળો) હોય તો નિત્ય આત્મા દુઃખસ્વભાવભૂત હોવાથી તેના વિનાશ માટે પ્રવૃત્તિ શા માટે કરે ? અર્થાત્ ન જ કરે. કારણ કે દુ:ખનો નાશ અસંભવ છે. (દુ:ખનો નાશ થાય તો આત્મા એક સ્વભાવવાળો (નિત્ય) ન રહે.) [૧૦૮૫. एगंतानिच्चोऽवि अ, संभवसमणंतरं अभावाओ । परिणामहेउविरहा, असंभवाओ उ तस्स त्ति ॥ १०८६ ॥ वृत्तिः- 'एकान्तेनानित्योऽपि च'-निरन्वयनश्वरः 'सम्भवसमनन्तरम्' उत्पत्त्यनन्तरम् 'अभावाद्' अविद्यमानत्वात् 'पारिणामिकहेतुविरहात्' तथाभाविकारणाभावेन 'असम्भवाच्च' कारणात् 'तस्ये 'त्येकान्तानित्यस्य स कथं प्रवर्तेत ?, नैवेति गाथार्थः ॥ १०८६ ।। આત્મા એકાંતે અનિત્ય હોય=નિરન્વય નશ્વર હોય તો પરિણામિક હેતુ ન હોવાના કારણે (તથામવિશRTIમાવેન = તથા એટલે તે પ્રમાણે = કાર્ય રૂપે થનાર કારણનો અભાવ હોવાથી) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001651
Book TitlePanchvastukgranth Part 2
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy