________________
४८० ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते
तह अन्नधम्मिआणं, उच्छेओ भोअणं गिहेगऽण्णं ।
असिधाराइ अ एअं, पावं बज्झं अणुट्ठाणं ॥ १०७९ ॥ वृत्तिः- 'तथा 'अन्यधार्मिकाणां' तीर्थान्तरीयाणां 'उच्छेदो'-विनाशः, यथोक्तम्"अन्यधर्मस्थिताः सत्त्वा, असुरा इव विष्णुना । उच्छेदनीयास्तेषां हि, वधे दोषो न विद्यते" ॥१॥ इति । तथा भोजनं गृह एवैकान्नं' तदनुग्रहाय, तथा 'असिधारादि चैतत्' प्रकृष्टेन्द्रियजयाय, एतत् 'पापं' पापहेतुत्वाद्-‘बाह्यमनुष्ठानम'शोभनमिति गाथार्थः ॥ १०७९ ॥
म (छ अशुद्धिमां) ४ 615२९४ छ
જેમકે સાધુએ દેવોને પ્રસન્ન કરવા સંગીત આદિ માટે ઉદ્યમ કરવો. કહ્યું છે કે- “રાવણને પ્રિય એવા વાજિંત્ર સાથે સંગીત ગાવાથી દેવ પ્રસન્ન બને છે, માટે દેવને પ્રસન્ન કરવા તેમાં (સંગીતમાં) વિશેષ પ્રયત્ન કરવો.” તથા આંખના ભ્રમર ચઢાવવા આદિપૂર્વક કંદર્પ વગેરે કરવું. (હસવું, કામવર્ધક ચેષ્ટા કરવી, કામકથા કરવી વગેરે કંદર્પ છે.) તથા અસભ્ય વચનો કહેવાં. જેમકે હું બ્રહ્મણઘાતક છું. આ પ્રમાણે બોલવાથી તેના (શાતા) વેદનીયકર્મનો ક્ષય થાય. તથા અન્ય ધર્મીઓનો વિનાશ કરવો. કહ્યું છે કે- “જેમ વિષ્ણુએ અસુરોનો વિનાશ કર્યો, તેમ અન્યધર્મમાં રહેલાઓનો વિનાશ કરવો જોઈએ. તેમના વધમાં દોષ નથી.' તથા ગૃહસ્થના અનુગ્રહ માટે તેના ઘરે જ એક અન્નનું ભોજન કરવું. અતિશય ઇંદ્રિય જય માટે તલવારની ધાર ઉપર ચાલવું વગેરે. આ અનુચિત બાહ્ય અનુષ્ઠાનો પાપનું કારણ હોવાથી પાપરૂપ છે. [૧૦૭૮-૧૦૭૯] इहैव तापविधिमाह
जीवाइभाववाओ, जो दिट्टेट्टाहिं णो खलु विरुद्धो ।
बंधाइसाहगो तह, एत्थ इमो होइ तावोत्ति ॥ १०८० ॥ वृत्तिः- 'जीवादिभाववादः' जीवाजीवादिपदार्थवादः 'यः' कश्चित् 'दृष्टेष्टाभ्यां'वक्ष्यमाणाभ्यां 'न खलु विरुद्धः', अपि तु युक्त एव, ‘बन्धादिसाधकः तथा' निरुपचरितबन्धमोक्षव्यञ्जक: 'अत्र' श्रुतधर्मे 'एष भवति ताप इति' गाथार्थः ॥ १०८० ॥
एएण जो विसुद्धो, सो खलु तावेण होइ सुद्धोत्ति ।
एएण वा असुद्धो, सेसेहिवि तारिसो नेओ ॥ १०८१ ॥ वृत्ति:- "एतेन यो विशुद्धः'-जीवादिभाववादेन 'स खलु तापेन भवति शुद्धः', स एव नान्य इति । 'एतेन वाऽशुद्धः' सन् ‘शेषयोरपि' कपच्छेदयो स्तादृशो ज्ञेयः'-न तत्त्वत: शुद्ध इति गाथार्थः ॥ १०८१ ।।
અહીં જ તાપવિધિ કહે છે
જીવ, અજીવ વગેરે પદાર્થો જેનું સ્વરૂપ હવે કહેવાશે તે દૃષ્ટ-ઈષ્ટથી વિરુદ્ધ ન હોય, કિંતુ દિષ્ટ-ઈષ્ટને સંગત જ હોય, તથા ઉપચારરહિત બંધ-મોક્ષના સાધક હોય. આવા જીવાદિ પદાર્થોનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org