SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ४७८ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते अनेकप्रकारेषु 'या 'धार्मिकस्य' साधोः 'वृत्तिः' वर्तना 'एतद्बाह्यमनुष्ठानमि'हाधिकृतमिति गाथार्थः ॥ १०७२ ॥ एएण न बाहिज्जइ, संभवइ अ तं दुगंपि निअमेण । एअवयणेण सुद्धो, जो सो छेएणं सुद्धोत्ति ॥ १०७३ ॥ वृत्तिः- 'एतेन' अनुष्ठानेन 'न बाध्यते, सम्भवति च' वृद्धिं याति 'तद् द्वितयमपि' विधिप्रतिषेधरूपं नियमेन, एतद्वचनेन' यथोदितानुष्ठानोक्त्या शुद्धो य' आगमः ‘स छेदेन शुद्ध इति' गाथार्थः ॥ १०७३ ।। છેદને આશ્રયીને કહે છે– વિવિધ પ્રકારની શુભ ક્રિયાઓમાં સાધુની સદા અપ્રમત્તપણે પ્રવૃત્તિ એ પ્રસ્તુતમાં બાહ્ય અનુષ્ઠાન છે. આ બાહ્ય અનુષ્ઠાનોથી વિધિ-નિષેધને બાધ ન આવે, અર્થાત્ વિધિ નિષેધનું પાલન થાય અને વિધિ-નિષેધ વૃદ્ધિ પામે, અર્થાત્ જે વિધિ-નિષેધો પ્રગટ રૂપે શાસ્ત્રમાં ન મળતા હોય તેવા પણ વિધિ-નિષેધો તે અનુષ્ઠાનો દ્વારા સમજાય, એવા અનુષ્ઠાનો કહેવા દ્વારા જે આગમ શુદ્ધ છે તે આગમ છેદથી શુદ્ધ છે, અર્થાત વિધિ-નિષેધનું પાલન અને વૃદ્ધિ થાય તેવાં અનુષ્ઠાનો જે આગમમાં કહ્યાં હોય તે આગમ છેદ પરીક્ષાથી શુદ્ધ છે. [૧૦૭૨-૧૦૭૩]. इहैवोदाहरणमाह जह पंचसु समिईसुं, तीसु अ गुत्तीसु अप्पमत्तेण । सव्वं चिअ कायव्वं, जइणा सइ काइगाईवि ॥१०७४ ॥ वृत्तिः- 'यथा पञ्चसु समितिषु'-ईर्यासमित्यादिरूपासु 'तिसृषु च गुप्तिषु'-मनोगुप्त्यादिषु 'अप्रमत्तेन' सता 'सर्वमे'वानुष्ठानं 'कर्त्तव्यं 'यतिना' साधुना, 'सदा कायिकाद्यपि', आस्तां तावदन्यदिति गाथार्थः ॥ १०७४ ॥ तथा जे खलु पमायजणगा, वसहाई तेवि वज्जणिज्जाउ । महुअरवित्तीअ तहा, पालेअव्वो अ अप्पाणो । १०७५ ॥ वृत्तिः- 'ये खलु प्रमादजनकाः' परम्परया 'वसत्यादयः' आदिशब्दात् स्थानदेशपरिग्रहः 'तेऽपि वर्जनीया एव' सर्वथा, 'मधुकरवृत्त्या' गृहिकुसुमपीडापरिहारेण 'तथा पालनीय एवात्मा', नाकाले त्याज्य इति गाथार्थः ॥ १०७५ ।। मी (छमi) x 615२४. ४ छ જેમકે ઈર્યાસમિતિ આદિ પાંચ સમિતિ અને મનોગુતિ આદિ ત્રણ ગુક્તિઓમાં અપ્રમત્ત બનીને, અર્થાત્ સમિતિ-ગુપ્તિના સંપૂર્ણ પાલનપૂર્વક સાધુએ સદા બધાં જ અનુષ્ઠાન કરવા જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001651
Book TitlePanchvastukgranth Part 2
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy