SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ३१० ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते वृत्तिः- 'मांसाङ्कुर इव' मषादिः 'समानजातीयरूपाङ्कुरोपलम्भात्' कारणात् 'पृथिवीविद्रुमलवणोपलादयः' पार्थिवा 'भवन्ति सचित्ता' इति प्रयोगगाथार्थः, प्रयोगस्तु संस्कृत्य कर्त्तव्य इति ।। ६४५ ।। પૃથ્વી, પરવાળા, લવણ, પથ્થર વગેરે પાર્થિવ પદાર્થો સજીવ છે, કારણ કે જેમ જીવતા મનુષ્યના મસા વગેરે માંસના અંકુરો છેદવા છતાં ફરી ઊગે છે વધે છે તેમ પરવાળાં વગેરેને છેદવા (ખોદવા) છતાં ત્યાં સમાનજાતિ-રૂપવાળાં અંકુરા દેખાય છે-નવા ઉત્પન્ન થાય છે. (જેમ જીવતા મનુષ્યના શરીરમાંથી માંસ વગેરે થોડું કાપી લેવા છતાં ફરી ત્યાં માંસ ભરાઈ જાય છે. તેમ પૃથ્વી ખોદવા છતાં નવી ઉત્પન્ન થવાથી ખાડો પૂરાઈ જાય છે. તેથી મનુષ્યની જેમ પૃથ્વી પણ જીવ છે.) नही अनुमान प्रयोग तो (स्वयं) संस्डारीने ४२वो. [६४५] भूमीखयसाभाविअसंभवओ दहुरो व जलमुत्तं । अहवा मच्छोव्व सभाववोमसंभूअपायाओ ॥ ६४६ ॥ वृत्तिः-'भूमिखातस्वाभाविकसम्भवाद्धेतोर्द१रवज्जलमुक्तं', सचित्तमिति वर्त्तते, अथवा मत्स्यव'त्सचित्तं जलमुक्तं, 'स्वभावेन व्योमसम्भूतस्य पातात्' कारणादिति गाथार्थः ।। ६४६ ।। પાણી સજીવ છે. કારણ કે જેમ ભૂમિ ખોદતાં તેમાંથી સ્વાભાવિકપણે (અન્યના પ્રયત્ન વિના) દેડકાંઓ નીકળે છે, તેમ પાણી પણ નીકળે છે. અથવા પાણી સજીવ છે. કારણ કે જેમ આકાશમાં થયેલાં માછલાં આકાશમાંથી પડે છે, તેમ પાણી પણ આકાશમાં ઉત્પન્ન થઈને આકાશમાંથી પડે છે. [૪૬] आहाराओ अणलो, विद्धिविगारोवलंभओ जीवो । अपरप्पेरिअतिरिआणिअमिअदिग्गमणओ अनिलो ॥६४७॥ वृत्तिः- 'आहाराद्धेतोरनलो' जीव इति योगः, तथा 'वृद्धिविकारोपलम्भादिति, अपरप्रेरिततिर्यगनियमितदिग्गमनतश्चानिल' इत्यनिलोऽपि 'जीवः', पुरुषाश्वौ दृष्टान्ताविति गाथार्थः ॥ ६४७ ॥ અગ્નિ સજીવ છે. કારણ કે તે આહાર કરે છે એમ દેખાય છે, અથવા વૃદ્ધિ અને વિકારો દેખાય છે, જેમ પુરુષ આહાર કરે છે અને વધે છે, તેમ અગ્નિ (કાઇ વગેરે) આહાર કરે છે અને વધે છે. વાયુ સજીવ છે. કારણ કે બીજાની પ્રેરણા વિના અનિયત દિશામાં તિછું ગમન કરે છે, જેમ અશ્વ બીજાની પ્રેરણા વિના અનિયત ગતિ કરે છે, તેમ વાયુ પણ બીજાની પ્રેરણા વિના અનિયત गति रे . [६४७] जम्मजराजीवणमरणरोहणाहारदोहलामयओ । रोगतिगिच्छाईहि अ नारिव्व सचेअणा तरवो ॥ ६४८ ॥ वृत्तिः- 'जन्मजराजीवनमरणरोहणाहारदौ«दामयात्' कारणात् 'रोगचिकित्सादिभ्यश्च नारीवत् सचेतनास्तरव' इति गाथार्थः ॥ ६४८ ।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001651
Book TitlePanchvastukgranth Part 2
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy