SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ३०८ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते मानी (= ७ आयना) ४ विया२९॥ ४३ छ રસના વગેરે ઇંદ્રિયો ન હોવા છતાં એકંદ્રિય વગેરે જીવો છે. કોની જેમ? બધિર, અંધ વગેરેની જેમ. જેમ બધિર, અંધ વગેરેને તેવા પ્રકારના કર્મોદયથી કાન, આંખ વગેરે ઇંદ્રિયો ન હોવા છતાં બધિર, અંધ વગેરે જીવ છે, તેમ એકેદ્રિય વગેરેને તેવા પ્રકારના કર્મોદયથી રસના વગેરે ઇંદ્રિયો ન હોવા છતાં એકેંદ્રિય વગેરે જીવો છે. એકેંદ્રિય જીવોને માત્ર સ્પર્શનેંદ્રિય હોય છે. [૩૮] तथा च जइ णाम कम्मपरिणइवसेण बहिरस्स सोअमावरिअं । तयभावा सेसिदिअभावे सो किंनु अज्जीवो ? ॥६३९ ॥ वृत्तिः- 'यदि नाम कर्मपरिणतिवशेन बधिरस्य' जन्तोः 'श्रोत्रमावृतं, तदभावात्' श्रोत्राभावात् शेषेन्द्रियभावे' सति' असौ' बधिरः किंनुअजीवः?', जीव एवेति गाथार्थः ।। ६३९ ।। કર્મપરિણામથી બધિરની કરેંદ્રિય (= શ્રવણશક્તિ) દબાઈ ગઈ છે. બધિરને બાકીની ઇંદ્રિયો डोवा छतां न न होवाथी | ते. २०१छ ? ७१ ४ छ. [१3८] तथा बहिरस्स य अंधस्स य, उवहयघाणरसणस्स एमेव । सइ एगंमिवि फासे, जीवत्तं हंत ! किमजुत्तं ? ।। ६४० ॥ वृत्तिः- 'बधिरस्य चान्धस्य च', किंविशिष्टस्येत्याह-'उपहतघ्राणरसनस्य, एवमेव' यथा बधिरस्य, 'सत्येकस्मिन्नपि स्पर्शने जीवत्वं हन्त ! किमयुक्तं?' हन्त ? सम्प्रेषणे नैवायुक्तमिति गाथार्थः ॥ ६४० ॥ एएणं नाएणं चउरिंदिअमाइओऽवगंतव्वा । एगिदिअपज्जंता, जीवा पच्छाणुपुव्वीए ॥६४१ ।। वृत्तिः- एतेन 'ज्ञातेन' उदाहरणेन चतुरिन्द्रियादयोऽवगन्तव्याः, एकेन्द्रियपर्यन्ता जीवाः, पश्चानुपूर्व्या चतुरिन्द्रियादिलक्षणयेति गाथार्थः ॥ ६४१ ।। જેમ બધિર અને અંધની અનુક્રમે કર્ણ અને ચક્ષુ ઇંદ્રિય હણાઈ ગઈ હોવા છતાં તેમાં જીવત્વ છે, તેમ એકેંદ્રિયને એક જ સ્પર્શન ઇંદ્રિય છે, તો તેમાં જીવત્વ શું અયુક્ત છે? ના, અયુક્ત નથી જ. આ ઉદાહરણથી પશ્ચાનુપૂર્વીથી ચઉરિંદ્રિય વગેરે એકેંદ્રિયપર્યત જીવો જાણવા. [૬૪૦-૬૪૧] तत्थ चउरिदिआई, जीवे इच्छंति पायसो सव्वे । एगिदिएसु उ बहुआ, विप्पडिवन्ना जओ मोहा ॥ ६४२ ॥ वृत्तिः- 'तत्र चतुरिन्द्रियादीन्' द्वीन्द्रियावसानान् ‘जीवान् इच्छन्ति प्राय: सर्वे'ऽपि वादिनः, 'एकेन्द्रियेषु तु बहवो विप्रतिपन्नाः, यतो मोहाद्धे'तोरिति गाथार्थः ॥ ६४२ ।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001651
Book TitlePanchvastukgranth Part 2
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy