________________
જ્ઞાન-દર્શન-મિથ્યાજ્ઞાન
૫૧
કારણ કે તેને સત્-અસત્ વિવેક હોતો નથી, તેનું જ્ઞાન સ ંસારનુ કારણ બને છે, તે મતની જેમ યદચ્છાથી એક વસ્તુને, ઠીક લાગે તે વસ્તુ તરીકે સમજે છે અને તેને જ્ઞાનનુ ફૂલ મળતું નથી42 જિનદાસગણુ, હરિભદ્ર અને મલયગિરિએ સત્-અસત્ની વિવેકાદિ દલીલ ઉદ્યુત કરી છે.”ઇસત્-અસતૂના વિવેકાભાવના અને યદચ્છે।પલબ્ધિની વાત ઉમાસ્વાતિએ પણ કરી છે.344 મલધારી હેમચન્દ્રસૂરિ કહે છે કે, સમ્યક્દષ્ટ જીવા નાની હાય છે, અજ્ઞાની હાતા નથી. એવુ' આગમ પ્રમાણ છે. આથી સમ્યક્દષ્ટિની પ્રાપ્તિ જ્ઞાનરૂપ છે.35 હરિભદ્રને અનુસરીને મલયગિરિ સ્પષ્ટતા કરે છેકે જો સમ્યક્દષ્ટ જીવને અજ્ઞાની કહેવા હોય તે જેમ અલ્પ ધનને કારણે નિધન કહેવામાં આવે છે, તે અથમાં અલ્પજ્ઞાનને કારણે તેને અજ્ઞાની કહી શકાય.346
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org