________________
જૈનસમત જ્ઞાનચર્ચા
(ગ) અવધિજ્ઞાનીને પ્રાપ્ત થતું દર્શન : અવધિજ્ઞાનીને અવધિદર્શન હોય છે એ વિષે કશે વિવાદ નથી. છદ્મસ્થને જ્ઞાનની પૂવેર દર્શન હોય છે, 1 2 એ નિયમાનુસાર અવધિદર્શન પછી અવધિજ્ઞાનને ક્રમ પ્રાપ્ત થાય છે, પરંતુ બધી લબ્ધિની પ્રાપ્તિ સાકાર ઉપયોગમાં થાય છે27 એ નિયમના આધારે અવધિજ્ઞાન પછી અવધિદર્શન એવો કમ પણ સ્વીકારી શકાય. શ્રી નગીનભાઈ શાહ આ કમનું સમર્થન કરે છે.27 5
(ધ) મન:પર્યાયજ્ઞાનીને પ્રાપ્ત થતું દર્શન : આ અંગે બે પર પરા જેવા મળે છે. કેટલાક આચાર્યો મન:પર્યાયજ્ઞાનીને દર્શન નથી એમ માને છે, જ્યારે કેટલાક આચાર્યો મનઃ પર્યાયજ્ઞાનીને દર્શન છે એમ માને છે. અલબત્ત, તે કયું દર્શન છે તે અંગે મતભેદ છે, જેમકે કેટલાક આચાર્યો તેને અચશ્વને માને છે; કેટલાક અવધિદર્શન માને છે, તો કેટલાક મનઃ પર્યાયદર્શન માને છે.
સિદ્ધસેન દિવાકર, જિનભદ્રનિર્દિષ્ટ કેટલાક આચાર્યો, અલંક અને વીરસેનાચાર્ય આદિ આચાર્યા મન પર્યાયજ્ઞાનીને દર્શન માનતા નથી.2? 6 જિનભદ્રકાલીન કેટલાક આચાર્યો આ વિષે એવી સ્પષ્ટતા કરતા હતા કે મન:પર્યાયજ્ઞાન પ્રથમથી જ સ્પષ્ટ ઉત્પન્ન થાય છે, તેથી ત્યાં દર્શનનો પ્રરન જ ઉપસ્થિત થતા નથી કેટલાક આચાર્યો મન:પર્યાયની નંદિગત 1 વિચારણામાં પ્રાપ્ત થતા પાસ પદની સંગતિ પ્રજ્ઞાપનોત થત્તાના સંદર્ભમાં બેસાડતા હતા. માલધારી હેમચન્દ્રસૂરિ પશ્યત્તાવાળા મતનું સમર્થન કરે છે.27 8
ના
મન:પર્યાયજ્ઞાની અનુમાન વડે બાહ્ય ઘટાદિ અર્થોને અચકૂર્દશનથી જુએ છે એમ કહીને જિનભદ્ર નંદિસંમત વાસ૬ પદની સંગતિ બેસાડે છે.27 9 માલધારી હેમચન્દ્રસૂરિ અને શ્રીચન્દ્રસૂરિ જિનભદ્રનું સમર્થન કરે છે.28 0
જિનદાસગણિ વાતની સંગતિ એક તરફ જિનભદ્રાનુસારી આપે છે, તે બીજી તરફ વાસરું ને અર્થ સામાન્ય મને દ્રવ્યની જ્ઞાતિ અને જ્ઞાળક્ને અર્થ વિશેષ મને દ્રવ્યની કૃતિ એ કરે છે. હરિભદ્ર અને મલયગિરિ જિનદાસગણિની બને સમજૂતીઓનું સમર્થન કરે છે 2 81 અલબત્ત, મલયગિરિ બીજી સમજૂતી અંગે એવી સ્પષ્ટતા કરે છે કે સામાન્ય મને દ્રવ્યની જ્ઞપ્તિની વ્યવસ્થા વ્યવહારતઃ છે, પરમાર્થતઃ તે બને જ્ઞપ્તિ જ્ઞાનરૂપ જ છે. 28 એને અર્થ એ થયો કે મલયગિરિને જિનભદ્રીય વ્યવસ્થા જ સંમત છે
જિનભદ્રકાલીન કેટલાક આચાર્યો માનતા હતા કે, મન પર્યાયજ્ઞાની અવધિદર્શનથી જુએ છે (વાસ). પ્રસ્તુત વ્યવસ્થા અંગે અસંમતિ દર્શાવતાં જિનભદ્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org