________________
કૈવલ જ્ઞાન
૨૭૩
તે દ્રવ્યશ્રુત છે અને તેની પૂર્વ રહેલું જ્ઞાન ભાવશ્રુત છે. (૨) કેવલી ખેલે તે વાગ્યેાગ છે. તે જ શબ્દો શ્રોતાના કાનમાં પહેાંચતાં દ્રવ્યશ્રુત છે અને તે પછી શ્વેતાને જે જ્ઞાન થાય તે ભાવશ્રુત છે. (૩) વાગ્યેાગને ગૌણુશ્રુત પણ “ કહી શકાય છે, કારણ કે તે ભાવદ્યુતનું કારણ બને છે. 82
૮. કેવલીની સર્વજ્ઞતા :
84
ન્યાય વૈશેષિકમત પ્રમાણે સમાધિજન્ય ધમથી, વેદાન્તમત પ્રમાણે બ્રહ્મના સાક્ષાત્કાર થવાથી, સાંખ્ય-યાગ મત અનુસાર પ્રકાશાવરણનો નાશ થવાથી, જૈન મત અનુસાર કેવલજ્ઞાનાવરણુના ક્ષયથી અને બૌદ્ધમત પ્રમાણે ભાવનાના પ્રકષ`થી જ્ઞેયાવરણના સવથા નાશ થતાં, સવ"નતા પ્રાપ્ત થાય છે. 85 બૌદ્ધ પરપરામાં ધમકીતિએ યુદ્ધમાં સ`જ્ઞત્વને અનુપયેાગી બતાવ્યું. જ્યારે શાન્તરક્ષિતે સČત્તત્વને ગૌણુરૂપથી સ્વીકાર્યુ. 83 બીજી તરફ જૈન પર પરામાં સવ જ્ઞત્વતા સ્વીકાર આગમકાળથી જ ચાલ્યેા આવતા હતા. તેમાં પણ જ્યારે જૈનાચાર્યાં પ્રબલરૂપથી સજ્ઞત્વની પ્રતિષ્ઠા કરવા લાગ્યા, ત્યારે બૌદ્ધ દાર્શનિકો માટે પણ સર્વજ્ઞત્વનું સમથ'ન કરવુ અનિવાય થઈ પડયુ. એ રીતે. બૌદ્ધદર્શનમાં સત્તત્વ પ્રથમ ગૌણુરૂપે તે તે પછી પ્રબલરૂપે પ્રતિષ્ઠિત થયું. અલબત્ત, જૈન તાકિય ગ્રંથમાં જે જોર અને એકતાનતા દેખાય છે તે અહીં આવી શકયાં નથી. ૪૭ આમ પાંચ વૈદિક દઈને, જૈન અને બૌદ્ધદશ ન સ નત્વ સ્વીકારે છે, જ્યારે ચાર્વાક, અજ્ઞાનવાદી અને મીમાંસકા સત્વ સ્વીકારતા નથી, મીમાંસકેએ આ બાબતમાં ઘણા પ્રશ્ના ઉપસ્થિત કર્યા છે, જેના ઉત્તર જૈનાચાર્યોએ યુક્તિપૂર્વક આપ્યો છે. આ અંગેની મુખ્ય મુખ્ય ક્લીલે નીચે
પ્રમાણે છે :
87
(૧) કેવલી જીવ ધમ સિવાયના સ` અતીન્દ્રિય પદાર્થાને જાણી શકે, એવી મીમાંસકેની માન્યતા અાગ્ય છે, કારણ કે અતીન્દ્રિય પદાર્થાને જાણનાર કેવલી, ધર્મોને પણ અવશ્ય નણી શકે જ. (ર) પુરુષને અતીન્દ્રિય જ્ઞાન હાઈ શકે નહિ, એવી તેઓએ ઉપસ્થિત કરેલી આપત્તિના ઉત્તર એ છે કે જ્ઞાનમાં તરતમભાવ દેખાય છે. તેથી તે વધતુ વધતુ કોઈક વખત અવશ્ય પૂર્ણ કક્ષાએ પહેાંચે. 88 સર્વજ્ઞતાની સિદ્ધિ કરવા માટે રજુ કરેલી આ યુક્તિને પ્રાચીનતમ ઉલ્લેખ પાતંજલ યાગસૂત્રમાં (૧,૨૫) પ્રાપ્ત થાય છે. આ યુક્તિ તે પછી ન્યાયવૈશેષિક, બૌદ્ધ અને જૈન પર ંપરામાં” પણુ દાખલ થઈ. જૈન પરંપરામાં એ નાસ્ત્ર
. =}
*૧૮
3:2
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org