________________
જેનસંમત જ્ઞાનચચો બે ધ્યાન મેક્ષનાં કારણ છે. એ બેમાં પણ શુકલધ્યાન વિશેષ મહત્ત્વનું છે. તેના ચાર પ્રકાર છે : પૃથફત્વવિતર્ક, એકત્વવિતક, સૂક્ષ્મક્રિયાપ્રતિપતિ અને ભુપતક્રિયાનિવૃત્તિ. આ ચારમાં પ્રથમનાં બે ધ્યાનથી કેવલની પ્રાપ્તિ થાય છે અને પછીનાં બે ધ્યાન કેવલની પ્રાપ્તિ પછી પ્રજાય છે.
પૃથફવિતકમાં અર્થ, વ્યંજન અને યોગમાં મનને સંચાર ચાલુ રહે છે, જ્યારે એક–વિતર્કમાં એ સંચાર અટકી જાય છે. ૩ ૦ પૃથવિવિતર્કના અભ્યાસથી ધ્યાનમાં પ્રગતિ કરીને મુનિ મોહનીય પ્રકૃતિને મૂળમાંથી નષ્ટ કરવા માટે, જ્ઞાન વરણદિ પ્રવૃતિઓને બંધને રેકીને સ્થિતિને દાસ અને ક્ષય કરીને, અર્થ – જન–ોગમાં થતા મનના સંચારને રોકીને અને સ્થિરચિત્તવાળો બનીને એકવિતર્ક ધ્યાન કરે છે. આ ધ્યાનમાંથી પાછા ફરવાનું હેતું નથી. 17 આ ધ્યાનના પરિણામે પ્રથમ મોહનીયને ય થાય છે. પછી અન્તમુહૂર્ત જેટલા કાળમાં છર્મસ્થ જીવ વીતરાગ બને છે અને તે પછી એકી સાથે જ્ઞાનાવરણદિ ત્રણ કમ પ્રકૃતિએને ક્ષય થાય છે અને કેવલની પ્રાપ્તિ થાય છે. આ પ્રક્રિયામાં વચ્ચે મુનિને અમલીવધિ આદિ ત્રાદ્ધિઓ પ્રાપ્ત થાય છે, પણ તેઓને મોહ ત્યજવો આવશ્યક બની રહે છે. 18
યોગદશન 19 અને બૌદ્ધ દર્શન ૮૦ પણ સર્વજ્ઞત્વ માટે સર્વ આવરણને દૂર થવાની વાત કરે છે. કેવલ્યપ્રાપ્તિ માટે યોગદશન 41જે દોષબીજના ક્ષયનો ઉલ્લેખ કરે છે તેને જેનાં મન મેહનીય તથા જ્ઞાન-દર્શનાવરણના ક્ષય સાથે સરખાવી શકાય. કેવલ્પપ્રાપ્તિ માટે યોગદર્શન સમાધિની અને બૌદ્ધદર્શન +2 ચતુથધ્યાનની આવશ્યકતા સ્વીકારે છે. અલબત્ત, ચોગદર્શન અસંપ્રજ્ઞાતવેગને નહિ, પણ વિવેકજ્ઞાનને કેવલ્યનું સાક્ષાત્ કારણ માને છે. છતાં અસંપ્રજ્ઞાતવેગ શીધ્ર કેવલ્ય અપાવે છે, એવું તે તે સ્વીકારે છે જ. *8 આથી એમ કહી શકાય કે નૈદિક, જૈન અને બૌદ્ધ ત્રણેય પરંપરા કેવલ્યની પ્રાપ્તિ માટે સમાધિ-ધ્યાન આપીકાર કરે છે. ૫. કેવલજ્ઞાનનું સ્વરૂપ :
કેવલજ્ઞાન અનંત છે, કારણ કે ય અને તેના પર્યાએ અનંત છે. તેની ઉત્પત્તિ થતાં મત્યાદિ ચાર જ્ઞાન હોતાં નથી તેથી તે એક છે. કે તે સર્વદ્રના પરિણામ પામેલા ભાવના જ્ઞાનનું કારણ છે. તેને નાશ ન હોવાથી તે અપ્રતિપાતિ છેતેને ઉપયોગ સદા ટકતા હોવાથી તે શાશ્વત છે કે છે. તે સકલ છે. અનન ગુણોથી સભર હોવાથી તે સંપૂર્ણ છે. 40 કમ મલ સ પૂર્ણપણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org