________________
અવધજ્ઞાન
૨૩૧
(ક) દેશાવધ :- ધવલાટીકામાં જણાવ્યા અનુસાર જેની અવધિ (મર્યાદા) દેશ છે તે દેશાવિધ છે. દેશ એટલે સયમના અવયવભૂત સમ્યક્ત્વ, દેશાધિજ્ઞાની મિથ્યાત્વ અને અસયમાળે! થઈ શકે છે. તેથી તેનું જ્ઞાન નાશ પામવાની શકયતાવાળુ છે. 174 અકલ કૅ જણાવે છે કે તિય ચાને માત્ર દેશાવધિ હોય છે.175
જઘન્ય દેશાર્વાધ :-પૂર્વ' અવધિનુ' જે જધન્ય પ્રમાણ બતાવ્યું છે તે જ પ્રમાણુ જધન્ય દેશાવધિને લાગુ પડે છે.176 આ પ્રકારનુ અવધિજ્ઞાનનું તિય ચ અને મનુષ્યને જ હોય છે, દેવ-નારાને હાતુ નથી, તેવી સ્પષ્ટતા પૂર્વે થઈ ગઈ છે. 1 7 1
ઉદ્દેશાધ :- અકલંક અનુસાર તિયંચ અને મનુષ્યનું ઉત્કૃષ્ટ દેશાવધિ પ્રમાણ ક્ષેત્રની દૃષ્ટિએ અસંખ્યેય દ્વીપસમુદ્ર છે અને કાળની દૃષ્ટિએ અસંખ્યેય સવત્સર છે. દ્રવ્યની દૃષ્ટિએ તિય ચનુ અવધિપ્રમાણુ અસ ન્યેય તૈજસ શરીર દ્રવ્યવગ ણા છે, જ્યારે મનુષ્યનુ અવધિપ્રમાણ અસભ્યેય કામ ણુ દ્રવ્યવગણા છે. 178 એના અથ એવા થયા કે તિય''ચનુ ઉત્કૃષ્ટ દેશાવધિ, દેશાવવિધતી ઉત્કૃષ્ટ કક્ષા કરતાં ઓછુ છે.
મધ્યમ વૈશાવધિ - અકલ કે દેશાવધિનું ઉત્કૃષ્ટ પ્રમાણ સમગ્રલોકમાં ઉલ્લેખ્યુ છે. મધ્યમ દેશાવધિ જધન્ય અને ઉત્કૃષ્ટ અવધિની વચ્ચેનુ હાય છે, પરિણામે વધુ માન-હીયમાન વિભાગના પાંચમા પરિચ્છેદમાં બતાવેલા ક્ષેત્ર અને કાળના સંબંધ મધ્યમ દેશાવધિને લાગુ પડે છે.179
(ખ) પરમાવિધ :- ધવલાટીકાકારે કરેલી સ્પષ્ટતા અનુસાર પરમના એ અથ' છે : અસખ્યાત લેાકમાત્ર સયમભેદ અને જ્યેષ્ડ. આથી પરમાધિનાં એ અથ ટન પ્રાપ્ત થાય છે : (૧) જેની મર્યાદા અસખ્યાત લેાકમાત્ર સયમભેદ છે તે-૭૦ (૨) અથવા જે જ્યેષ્ઠ છે તે. તેના વિષય દેશાવધિ કરતાં માટે છે; તે મન:પર્યાયની જેમ સયત મનુષ્યાને જ પ્રાપ્ત થાય છે; તે જે ભત્રમાં ઉત્પન્ન થયુ હોય તે ભત્રમાં જ કેવલ-જ્ઞાનની ઉત્પત્તિનું કારણ બને છે. અને તે અપ્રતિપાતિ છે, તેથી તે જ્યેષ્ઠ છે.181
જઘન્ય પરમાધિ :- અકલકે જણાવ્યા પ્રમાણે જધન્ય પરમાધિનુ પ્રમાણ ક્ષેત્રની દૃષ્ટિએ લેક ઉપરાંત એક પ્રદેશ જેટલુ` છે; કાળની દૃષ્ટિએ ઉક્ત ક્ષેત્રના આકાશપ્રદેશ પ્રમાણ અવિભાગી સમયેા એટલે અસંખ્યાત સ ંવત્સરી છે અને દ્રવ્યની દૃષ્ટિએ ઉક્ત ક્ષેત્રના આકાશપ્રદેશ પ્રમાણ દ્રવ્ય છે.182
ઉત્કૃષ્ટ પરમાધિ :- આવશ્યક નિયુક્તિમાં જણાવ્યા અનુસાર પરમાવધિનું ક્ષેત્ર અગ્નિજીવ તુલ્ય લોકાલેક પ્રમાણુ અસ ધ્યેય લેક છે; કાળ અસ ધ્યેય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org