SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ જૈનસ મત જ્ઞાનચર્યા વાસી અને વ્યંતરદેવાનું જ્યારે જ્યાતિષી દેવાનુ અવધિપ્રમાણ સ ંખ્યેય યેાજન છે.165 જિનભદ્રે આ ત્રણેય પ્રકારના દેવેના અવધિપ્રમાણનું સમથ ન કર્યુ છે અને વૈમાનિક દેશનુ અવધિપ્રમાણુ આંગળને અસભ્યેયને ભાગ અતાવ્યા છે. 165 પરંતુ આંગળના અસ ંખ્યેયમાં ભાગ જેટલું પ્રમાણ તિય ચ અને મનુષ્યાને જ હાય છે, એમ જૈનપર પરા માને છે.167 તેથી ઉક્ત વિસંગતિ ટાળવા તેઓ સ્પષ્ટતા કરે છે કે, આ પ્રમાણ તે દેવાના ઉપધાતકાળ સમયે પ્રાપ્ત થયેલા પૂર્વ ભવના અવધિજ્ઞાનનું સમજવાનુ છે. મલયગિરિ નિભદ્રત અનુસર્યાં છે. 1 6 8 કાળાઢિ પ્રમાણ :- દ્રવ્ય, કાળ અને ભાવની દૃષ્ટિએ જધન્ય તેમ જ ઉત્કૃષ્ટ પ્રમાણની સ્પષ્ટતા કરતાં એકલક કહે છે કે, પૂર્વ' જેવુ જેટલું ક્ષેત્ર કહેવામાં આવ્યું છે, તેટલા આકાશપ્રદેશપરિમાણુ દ્રવ્ય અને ભૂત-ભવિષ્યકાલીન કાળ જાણવાં, ભાવની દૃષ્ટિએ સ્વવિષયભૂત પુદ્ગલ સ્કધાના રૂપ આદિ પર્યાય અને જીવપરિણામમાં ઔયિક, ઔપમિક અને ક્ષાયેાપશમિક ભાવે જાવી. 168 આવશ્યક નિયુ*ક્તિગત કેટલીક ગાથાએ ખંડાગમમાં અધિવિચારણાના અંતમાં જ ઉદ્ધૃત થયેલી જોવા મળે છે.19(ક) જેમાં કયાંક પાઠભેદ 69(ખ) તે કયાંક વિચારભેદ 169(ગ) મળે છે; કયાંક વિશેષ વિચારણાત્મક નિયુ*ક્તિગત ગાથા નથી, પરંતુ સામાન્ય વિચારણાત્મક ગાયા છે,169(બ) તા કયાંક એથી વિરુદ્ધનું જોવા મળે છે.169(ચ) આથી એવું અનુમાન કરી શકાય કે નિયુક્તિપૂર્વ"ના કાળના ઈક ગ્રંથમાંથી કેટલીક ગાથા નિયુ*ક્તિ અને ષટ્ખ઼ડાગમમાં ઉદ્ધૃત કરવામાં આવી હશે. (આ) દેશાધિ, પરમાધિ અને સર્વાવિધ : અવધિજ્ઞાનની દેશાવધિ, પરમાધિ અને સર્વાધ એ ત્રણ કક્ષાએ માત્ર ષરૂખડાગમ પર પરામાં જોવા મળે છે. અકલંક અને વિદ્યાનદ આદિ આચાર્યાંએ એનુ સમર્થાન કર્યુ છે.17૦ અકલક સ્પષ્ટતા કરે છે કે દેશાવિધ તેમજ પરમવધિતી જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ ત્રણ કક્ષા છે, જ્યારે સર્વોવધિમાં એવે! કાઈ કક્ષાભેદ નથી. ધવલાટીકાકારે એનુ સમથ ન કર્યુ છે.171 સર્વાંધની એક કક્ષા સ્વીકારાઈ હાવાથી એવું અનુમાન કરી શકાય કે પરમાધિની ચરમસીમા એળંગ્યા પછી પ્રથમ સમયે જ અમુક માત્રામાં વધેલુ અધિ પ્રાપ્ત થાય છે, જેમાં કોઈ જ વધઘટ થતી નથી. અલક અને વિદ્યાન દે112 સ્ત્રીકારેલા તેને અવસ્થિત સ્વભાવ પણ ઉક્ત વિગતનું સમય ન કરે છે. અકલ ક દેશાવિધ અને પરમાધિને એક ગણીને દેશાવધિ અને સર્વાધિ એમ એ જ કક્ષાએ સ્વીકારે છે તે પૂર્વે* જણાવ્યુ છે. 11.3 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001590
Book TitleJainsammat Gyancharcha
Original Sutra AuthorN/A
AuthorHarnarayan U Pandya
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Research, & Knowledge
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy