________________
પ્રકરણ-૨
જ્ઞાન દર્શન મિથ્યાજ્ઞાન
૧. જીવ અને જ્ઞાન-દર્શન. ૨. પ્રાચીન આગમમાં જ્ઞાનવાચક શબ્દો. ૩. પ ચાની ઐતિહાસિક વિચારણ, નાનવિચારણાની સાત ભૂમિકાઓ. ૪. જૈનેતર દર્શન રમત જ્ઞાને બૌદશન સંમત જ્ઞાને વૈદિકરશન સંમત
જ્ઞાને; જ્ઞાનનું યોગપદ્ય, જ્ઞાન-ય. ૫. જ્ઞાનપ્રાપ્તિઃ કમ પ્રકૃતિ, પશમ આદિ ભાવે, પશમ પ્રક્રિયા, જ્ઞાન
પ્રાપ્તિ માટે આવશ્યક બાબત, જ્ઞાનાવરણ ૬. જ્ઞાનની પ્રત્યક્ષતા-પરોક્ષતા: અર્થધટન, વગીકરણ, પરમતનું ખંડન કરીને
મતિજ્ઞાનની પરેક્ષતાનું સમર્થન. ૭. દર્શન : અર્થ, જ્ઞાન-દર્શનનો અભેદ અને ભેદ: મત્યાદિજ્ઞાનીને પ્રાપ્ત થતાં
દશન, દર્શની લૌકિકતા અને પ્રત્યક્ષતા–પક્ષતા, ઉત્પાદક સામગ્રી, બૌદ્ધ
પરંપરામાં જ્ઞાન-દર્શન આદિ શબ્દ. ૮. મિથાજ્ઞાનઃ અર્થ, મતિઅજ્ઞાન, ચુતઅજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન તેમજ સંશય
વિપર્યય અને અધ્યવસાય, મતિઅજ્ઞાનાદિ અને સંશવદિ, મિથ્યાજ્ઞાનની
જ્ઞાન-અજ્ઞાનરૂપતા. (૧) જીવ અને જ્ઞાનદર્શન:
વૈદિક જેન અને બૌદ્ધ એ ત્રણેય પરંપરામાં જ્ઞાન અંગેની વિચારણા પ્રાચીન કાળથી થતી આવી છે. જેના પરંપરામાં આગમના પ્રાચીન સ્તરમાં જ્ઞાન, દર્શન અને ચારિત્રથી ભિન્ન ઉપયોગનો ઉલ્લેખ મળે છે, કારણ કે ભગવતીસૂત્રમાં આત્માના આઠ પ્રકારોમાં નાણું, દંસણ, ચરિત અને ઉવઓગ સ્વતંત્ર પ્રયોગ છે. પછીના કાળમાં જીતના લક્ષણમાં ઉપગને સ્વીકાર થયો. 1ક અને ઉપયોગમાં જ્ઞાન (ારો પ્રયોગ) તેમજ દર્શન (મના કારોnયોગ)ને અંતર્ભાવ થો. 2 આ રીતે જીવનમાં જ્ઞાન-દર્શન અનિવાર્ય ગણવામાં આવ્યાં, પરિણામે જ્ઞાન-દર્શનની વિચારણું વિશેષ મહત્ત્વની બની.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org