SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ અવધિજ્ઞાન ૨૫ નં. ૧૪, ૧૫માં ઉલિખિત સંપેય–અસંખેય કાળની બાબતમાં મલયગિરિ કેટલીક સ્પષ્ટતા કરે છે : (૧) જે અહીંના કોઈ જીવને સંખેય વષવિષયક અવધિ થયું હોય તે તે સંખેય ઠીપ–સમુદ્રોને જુએ અને મનુષ્યને અસંખ્યયકાળવિશ્યક અવધિ થયું હોય તે તે અસંખેય દીપ-સમુદ્રોને જુએ. જે મનુષ્યને બાહ્ય દ્વીપ-સમુદ્ર સાથે સંબંધિત સંગેયકાલવિષયક બાહ્યાવધિ હોય તે તે અસંખેય દ્વીપસમુદ્રોને જુએ. (૨) જો બાહ્ય દ્વીપ-બાહ્ય સમુદ્રગત કોઈ તિય અને સંગેયકાળ વિષયક અવધિ હોય તે તે જીવ તે એક જ દીપ–સમુદ્રને જુએ, જ્યારે અસંખ્યયકાળ વિષયક અવધિ હોય તે સ પેય દ્વીપસમુદ્રને જુએ. (૩) જે સ્વયંભૂ રમણ આદિ દ્વીપ-સમુદ્રગત કઈ જીવને સંગેયકાળ વિષયક અવધિ હેય તે અથવા ત્યાંના કેઈ તિય અને અસંખ્યયકાળ વિષયક અવધિ હેય તે તે જીવ તે દીપ-સમુદ્રના એક ભાગને જુએ. સંખેય કાળ એટલે હજાર વર્ષ કરતાં વધારે સમય.13% તૈજસશરીરાદિ અને ક્ષેત્રકાલ : આવશ્યક નિયુક્તિગતે (ક) ઉલ્લેખના આધારે જિનભદ્રને અનુસરીને માલધારી હેમચન્દ્રસૂરિએ કરેલી સ્પષ્ટતા અનુસાર દારિક-શરીર, વૈક્રિય શરીર, આહાર શરીર, તેજસશરીર, ભાષાવગણ, આનપાન વગણ, મને વગંણું, કામણ શરીર, તૈજસદ્રવ્ય, ભાષાદ્રવ્ય, આનપાનદ્રવ્ય, મનેદ્રવ્ય, કમંદ્રવ્ય, ધ્રુવવગંણા આદિ ઉત્તરોત્તર સૂક્ષ્મ છે. આ રીતે જોતાં કામણ શરીર કરતાં તેજસવ્ય સૂક્ષ્મ છે, કારણ કે બદ્ધ કરતાં અબદ્ધ દ્રવ્યો વિશેષ સૂમ હોય છે. પરિણામે જેમ એક પુસ્તકને જેવું તેના કરતાં તેના એક એક અણુને જેવુ કઠિન છે, તેમ કામણ શરીર જોવું તેના કરતાં તેજસ દ્રવ્ય જેવું કઠિન છે. અવધિજ્ઞાની ઉપયુક્ત વગણ અને દ્રવ્યને જે જેતે જેમ જેમ આગળ વધે છે, તેમ તેમ તે ઉત્તરોત્તર વધારે પ્રમાણમાં ક્ષેત્ર અને કાલને જુએ છે. ધવલાટીકાકાર ઉપયુંક્ત વિગતનું સમર્થન કરે છે. 135 આવશ્યક નિયુક્તિમાં પ્રાપ્ત થતા ઉલેખ અનુસાર અવધિજ્ઞાની તેજસ શરીરથી શરૂ કરીને ભાષાદ્રિવ્ય સુધીને જેતે જેતે આગળ વધે છે ત્યારે તે અસંખ્યય દ્વીપ–સમુદ્ર અને પલ્યોપમને અસંમેય ભાગ જુએ છે. (અલબત્ત ઉત્તરોત્તર ક્ષેત્ર અને કાળનું પ્રમાણ વધતું જાય છે.) પખંડાગમમાં એ ગાથા ઉદૂધૃત થયેલી છે.136 આ૦ નિયુક્તિમાં વિશેષમાં કહ્યું છે કે, અવધિજ્ઞાની તૈજસ શરીરને જ્યારે જુએ છે ત્યારે તેને ૨ થી ૯ ભવનું જ્ઞાન થાય છે. ત્યાંથી આગળ વધતે વધતે તે જ્યારે મને દ્રવ્યને જુએ છે ત્યારે તે લોક અને પ૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001590
Book TitleJainsammat Gyancharcha
Original Sutra AuthorN/A
AuthorHarnarayan U Pandya
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Research, & Knowledge
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy