________________
૧૮૯
જૈનસ મત જ્ઞાનથર્ચા
(મતિગત ઈંદ્ધાદિમાં અક્ષરલાભ હાય છે.) મલયગિરિ જિનભદ્રને અનુસરે છે, જ્યારે જિનદાસણ અને હરિભદ્રએ માત્ર પ્રસ્તુત ગાથા જ ઉદ્યુત કરી છે.
(ખ) કેટલાક આચાર્યો પૂર્વ ગત વૃદ્ધિવિટને ગાથાની પ્રથમ પંક્તિનું અથ ટન એવુ` કરતા હતા કે, જે અર્થાં ખેલાય છે તે શ્રુત છે, પછી તે અર્થા મતિથી આલેાચિત હોય કે શ્રુતથી, જ્યારે જે નથી ખેલાતા તે શ્રુતાનુસારી હોવા છતાં મતિ છે. જિનભદ્ર કહે છે કે આ વ્યવસ્થા પ્રમાણે કેટલીક વિસ ંગતિ પ્રાપ્ત થાય છે, જેમ કે (૧) ભાષ્યમાણ અર્થા દ્રવ્યશ્રુત હાવાથી ભાવત્રુનને અભાવ પ્રાપ્ત થશે. (૨) અને અનભિલાપ્ય તેમજ અલાખમાણ અર્થા કરતાં ભાષ્યમાણ અર્થા હમેશાં ઓછા હોવાથી મતિજ્ઞાની કરતાં શ્રુતજ્ઞાની સદા હીન રહેશે. આથી ઉક્ત ગાથા ના અથ' એમ કરી શકાય કે સામાન્ય (મતિ-શ્રુતાત્મિકા) અહિંયા આલેચિત થયેલા અર્થામાંથી જે અર્થા શ્રુતમતિ સહિત. ખેલાય છે, અર્થાત્ ભાષણ યાગ્ય છે, (ભલે તે અર્થે તે વખતે ન મેલાતા હાય,) તે ભાવક્રુત છે, જ્યારે બાકીના અર્થા મતિ છે.184 એના અથ એવા થાય કે જે અર્થા ભાષ યેાગ્ય નથી (મિાવ્ય) તે સવ' અર્થા મતિ છે અને જે અર્થે† ભાષણ્યેાગ્ય (અમિાવ્ય' છે, તે અર્થાંમાં જે અર્થાતી આલેચના શ્રુતબુદ્ધિથી થઈ હોય તે અર્થા શ્રુત છે, જ્યારે જે અર્થાની આલેચતા મતિથી થઈ હોય તે અર્શી મતિ છે 185. આમ શ્રુત શબ્દમાં પરિણત થવાની ચેાગ્યતા ધરાવે છે, જ્યારે મતિ ઉભયવભાવા છે.186
(ગ) કેટલાક આચાર્યાં દ્વિતીય પંક્તિનું અર્થઘટન એવુ કરતા હતા કે, મતિજ્ઞાનમાં પણ જેટલુ ઉપલબ્ધિસમાન ખેલાય છે તે શ્રુત છે. આમ આ આચાયૅ ‘મતિ શ્રુતમાં પરિણમે છે,' તેવુ માનતા હતા. જિનભદ્ર સ્પષ્ટતા કરે છે કે, એ માન્યતા અયેાગ્ય છે, કારણ કે મતિ અને શ્રુત ભિન્ન હાવાથી, મતિ શ્રુતમાં પરિણમી શકે નહિ. આથી ઉકત ગાથા'નું અથધટન એવુ કરવુ જોઇએ કે, મતિજ્ઞાનમાં (તરણ્ય) પણ જેટલી ઉપલબ્ધ છે, તેટલુ ખેલાતુ હોય તે જ તેમાં શ્રુત સભવે, પર ંતુ તેવુ બનતુ નથી, કારણ કે મતિથી આલેચિત થયેલા અર્થામાંથી કેટલાક અર્થાં ભાષણ્યેાગ્ય હેાતા નથી. 1 87 જિનદાસગણિએ વ્રુધ્વિનિકે ગાથાના માત્ર નામનિર્દેશ કર્યાં છે.૧૮૮ જ્યારે હરિભદ્ર અને લયગિરિએ એ ગાથા ઉષ્કૃત કરી નથી.
(૨) નંદિગત લક્ષણની સ્પષ્ટતા : નદિગત લક્ષણને ઉલ્લેખ કર્યા સિવાય તત્ત્વાર્થમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, શ્રુતની પૂર્વે' નિયમથી મતિ હોય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org