________________
શ્રુતજ્ઞાન
૧૮
ક, સોતિકિયોવૃદ્ધી હોત સુd સેસમેં તુ મતિi | मोणं दव्वसुतं अक्खरभो य सेसेसु ।। बुद्धिदिटठे अत्ये जे मासति तं सुत मतीसहित । इतरत्थ वि भोज्ज सुत उवलद्धिसमं जइ भणेज्जा ॥
વિભા૦ ૧૧૬, ૧૨૭.
આ બે ગાથાઓને. કાનિરપેક્ષ અર્થ આ પ્રમાણે છે : શ્રોત્રેન્દ્રિયજન્ય ઉપલબ્ધિ, શેન્દ્રિયજન્ય અક્ષરલાભ, દ્રવ્યબુત, બુદ્ધિદષ્ટ અર્થોમાંથી વાચ્ય બનતા અર્થે ૨૫ને અન્યત્ર પણ ઉપલબ્ધિ સમાન વાચ્ય બનતા અર્થે શ્રત છે, જ્યારે બાકીનું મતિ છે. પ્રસ્તુત પૂવગત પ્રયાસના આધારે એવું અનુમાન કરી શકાય કે પ્રાચીન કાળથી જ મતિધૃતની ભેદરેખાવિષયક ચર્ચા શરૂ થઈ ચૂકી હતી.
આવવક નિયુક્તિમાં મતિ-શ્રુતનું વ્યાવતક લક્ષણ નથી, પરંતુ નંદિમાં તેને ઉલ્લેખ જોવા મળે છે : (૧) મિશિગુજ્ઞ તિ ગામિળિવોરિ, સુતતિ સુતું ! (૨) તપુર સુચ, T Pતિ સુયપુષ્યિયા ! (ન ૦ ૪૪) આ દ્વિતીય લક્ષણ એ પ્રથમ લક્ષણ અને પૂવગત લક્ષણ કરતાં વિશેષ સ્પષ્ટ અને તર્કશુદ્ધ છે. આથી પરવતી વેતામ્બર-દિગબર આચાર્યોએ તેની વિશેષ વિચારણા કરી છે. આ લક્ષણ નદિની પૂર્વેના કાળમાં પણ અસ્તિત્વમાં હતું, એવું અનુમાન બે કારણસર કરી શકાય : (૧) તે ગાથાત્મક છે, તેથી તે અન્ય ગ્રંથમાંથી ઉદ્દઘુત કરેલું હોય. (૨) વળી, આચાર્યો (તેનું) ભિન્નત્વ પ્રરૂપે છે,” એમ કહીને તે ઉલ્લેખાયું છે. પછીના કાળના આચાર્યોએ પૂવગત અને નંદિગત વ્યાવક લક્ષણની સ્પષ્ટતા કરી છે : (૧) પૂર્વગત લક્ષણની સ્પષ્ટતા :
પિતાના કાળ સુધીમાં પ્રાપ્ત થતાં ઉપયુક્ત પૂર્વગત ગાથાનાં અર્થઘટન નોધીને જિનભકે તેમાં યોગ્ય સુધારા સૂચવ્યા છે. જેમ કે
" (ક) કેટલાક આચાર્યો પૂર્વગત પ્રથમ ગાથાનું અર્થઘટન એવું કરતા હતા કે, બેલનારને શબ્દ સિવિઠ્ઠી) શ્રત છે અને એ જ શબદ સાંભળનાર માટે મતિ છે, જિનભદ્ર આ વ્યવસ્થામાં સુધારો કરતાં કહે છે કે, બોલનાર અને સાંભળનાર બંનેને રાબ્દ દ્રવ્યશ્રત છે. તેથી પ્રસ્તુત ગાથાનું અર્થઘટન એવું કરી શકાય કે કોઈપણ ઇન્દ્રિયથી પ્રાપ્ત થતી શ્રુતાક્ષરલાભ (ાતિદ્િવસ્ત્રા) એ શ્રુત છે અને એ ભુતાક્ષરલાભ તેમજ વ્યદ્ભુત એ બે સિવાયને અક્ષરલાભ મતિ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org