________________
સુતરાન
(૨) સ્વામિત્વની દૃષ્ટિએ સમ્યફ – મિથ્યાશ્રુત : નંદિમાં જણાવ્યા અનુસાર ચતુદશપૂવી અને અભિન્નદશ પૂવ નિયમતઃ સમ્મદષ્ટિ છે, જ્યારે તે સિવાયના છ સભ્યદષ્ટિ કે મિથ્યાદષ્ટિ હેઈ શકે છે. સમ્યદૃષ્ટિ જીવ સમ્યકત્વને પરિગ્રહ કરતા હોવાથી તેને માટે ગમે તે પ્રકારનું શ્રુત સમ્યકુશ્રુત છે, જ્યારે મિથ્યાદષ્ટિજીવનું ગમે તે પ્રકારનું શ્રુતં મિથ્યાશ્રુત છે. જેમકે : -
૧. સમ્યદષ્ટિજીવ માટે દ્વાદશાંગી આદિ સભ્યશ્રુત તત્ત્વતઃ સમ્યફકૃત છે. ૨. ,, ,, રામાયણ આદિ મિથ્યાશ્રુત , ૩. મિથ્યાદષ્ટિ , , , , મિષ્ટાગ્રુત છે.
, સમ્યકશ્રુત 121 છે. , ,, ,, દ્વાદશાંગી આદિ સભ્યશ્રુત , મિથ્યાશ્રુત 12 2 છે.
ચોથા ભંગની બાબતમાં એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે, મિથ્યાદૃષ્ટિ જીવ કયારેક મિથ્યાશ્રુતગત વિરોધી વચનના કારણે સ્વપક્ષદષ્ટિને ત્યાગ કરે છે, પરિણામે તે શ્રુત સમ્યકત્વનો હેતુ બને છે. આ સંદર્ભમાં તે સમ્યફથત છે.123
જિનભ સમ્યફ અને સમ્યકકૃત વિષે કેટલીક સ્પષ્ટતા કરી છે :
સમ્યક્ત્વ – સમ્યક્ત્વના પાંચ ભેદો છે ? ઔપશમિક, સાસ્વાદન, પશમિક, વેદક અને ક્ષાયિકા મિથ્યાદર્શનમેહનીય કમની શાતિ પછી અન્તમુંહત સુધી બીજુ તેવું કર્મ ઉદય પામતું નથી. આથી બે કમ વચ્ચેના અંતમુહૂત કાળ દરમ્યાન રહેતું સમ્યક્ત્વ ઔપશમિક છે. ઔપશમિકમાંથી ચુત થયા પછી મિથ્યાદર્શનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી રહેતું સત્વ સાસ્વાદન છે. તેને કાળ છ આવલિકા છે. ઉદયભાવને પામેલું મિથ્યાદર્શન ક્ષીણ થાય અને ઉદય નહીં પામેલું શાન્ત હોય, તે દરમ્યાનનું સમ્યક્ત્વ ક્ષાપશમિક છે. ઉદય પામેલા સમ્યફ દર્શન મોહનીયને અનુભવ કરતાં અને ખપાવતાં જેને ઉદય પામેલા સમગ્ર પુદ્ગલેને અનુભવ મળે છે તેનું સમ્યક્ત્વ વેદક છે અને મિથ્યા. સમ્યકૃમિથ્થા તેમજ સમ્યકત્વ મેહનીય ક્ષય થતાં પ્રાપ્ત થતું સમ્યકૃત્વ ક્ષાયિક છે.12(ક)
સમ્યકત્વ અને સભ્યશ્રત – પૂવે એમ કહેવામાં આવ્યું છે કે, સમ્યકત્વને પરિગ્રહ કરનાર જીવનું શ્રુત સમ્યફથુત છે. આથી સમ્યક્ત્વ અને ' સમ્યકકૃતની ભેદરેખા સ્પષ્ટ કરવી આવશ્યક છે : જે કે બનેમાં તવાવગમ
સ્વભાવ સમાન છે, પરંતુ ભેદ એ છે કે તવમાં રૂચિ એ સમ્યકત્વ છે જ્યારે જે રેચક છે તે સમ્યક્ષુત છે.12 4 '
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org