SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતજ્ઞાન મુદ્દાઓ : (૧) શ્રતનું અર્થઘટન, (૨) શ્રતનું પ્રામાણ્ય, (૩) આગમમાં શ્રુત શબ્દને ઉપગ, (૪) શ્રુતભેદ, (૫) અનુગ દ્વારગત ભેદો : (૬) નિયુકિતગત ભેદો : (ક) અક્ષરની દષ્ટિએ અસંખ્યય ભેદો, (ખ) અક્ષર-સંજ્ઞી આદિ દષ્ટિએ ૧૪ ભેદ : અક્ષર, સંસી, અસંગી, સમ્ય, મિશ્યા સાદિ, અનાદિ, સયવસિત, અપર્યાવસિત, ગમિક, અગમિક, અંગપ્રવિષ્ટ, અંગબાહ્ય, વાર્થગિત અંગપ્રવિષ્ટ, અંગબાય. (૭) ખેડાગતમભેદો : (ક) અક્ષરની દષ્ટિએ સંખ્યય ભદે, (ખ) પ્રમાણુની દૃષ્ટિએ વીસ ભેદો : પર્યાય. પર્યાયસમાસ, અક્ષર, અક્ષરસમાસ, પદ, પદસમાસ આદિ. (૮) મતિ અને શ્રુતને ભેદ–અભેદ : આગમ, નંદિપરંપરા અને તત્વાર્થ પરંપરા સંમત ભેદવિષયક વિચારણા તેમજ સિધ્યસેન દિવાકર સંમત અભેદ વિષયક વિચારણું. (૧) શ્રતનું અર્થઘટન બ્રુત શબ્દ (અવળે. ૧ ) ધાતુમાંથી નિષ્પન્ન થયો છે, જેને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001590
Book TitleJainsammat Gyancharcha
Original Sutra AuthorN/A
AuthorHarnarayan U Pandya
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Research, & Knowledge
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy