________________
જેનસંમત જ્ઞાનચર્ચા બહુવિધ, ક્ષિપ્ર ધ્રુવ, અને અશ્રુવ એ નામ છેક સુધી અપરિ તિત રહ્યાં છે. 1 0
જ્યારે તે સિવાયના ભેદોનાં નામમાં પરિવર્તન આવ્યું છે. અને ઉક્ત બાર ભેદગત કેટલાક ભેદોના અર્થમાં પણ પરિવર્તન જોવા મળે છે જિનભદ્ર, હરિભદ્ર, અકલંક આદિ આચાર્યોએ ઉક્ત ભેદેની સદાહરણ સ્પષ્ટતા કરી છે. પૂજ્યપાદે ઉદાહરણ આપ્યાં નથી જિનભદ્ર જ્યાં જરૂર જણાઈ ત્યાં ઉદાહરણ આપ્યું છે.
(ક) મહા, ચંદુ વઘ, વÉવિઘ :- આ ચાર ભેદો ઉત્તરોત્તર સૂક્ષ્મ, સૂક્ષ્મતર છે.
() મરવ : અ૯૫ ગ્રહણને મા કહે છે. જેમકે મૃદંગ. શંખ આદિ અનેક વાજિંત્રો વાગતાં હોય ત્યારે તેમાંથી કોઈ એકના જ અવાજનું જ્ઞાન થાય તે અલ્પ છે. પ્રસ્તુત પ્રકાર માટે મહત્ત,471 માદૃ1 2 અને 97 3 અમે ત્રણ શબ્દોને ઉપગ થયું છે. પરંતુ અર્થભેદ નથી.'
(૨) વૈદું : પૂજ્યપાદ કહે છે કે, બહુ શબ્દ સંખ્યા અને વિપુલતા બન્નેને વાચક છે. જિનભદ્ર સ્પષ્ટતા કરે છે કે એક સાથે શંખ, મૃદંગ આદિ વાજિંત્રો વાગતાં હોય ત્યારે “આ શબ્દ શંખને છે” “ આ મૃદંગને છે” એવું અનેકનું પરસ્પર વ્યાવૃત્તજ્ઞાન બહુ છે. અકલંક આદિ આચાર્યોએ આ સ્પષ્ટતાનું સમર્થન કર્યું છે.
(૩) gવિધ : અનેક વસ્તુઓના પ્રત્યેકના એકાદ બે પર્યાનું જ્ઞાન થવું એકવિધ છે. જેમકે, શંખ, મૃદંગ આદિ અનેક વાજિ ત્રોના તીવ્ર, મધુર આદિ એક બે પર્યાનું જ્ઞાન. જિન મદ્ર, મલયગિરિ અ દિ આચાર્યો એકપર્યાયના જ્ઞાનની વાત કરે છે, જ્યારે વિદ્યાન દ41 4 એક બે પર્યાની વાત કરે છે. યશેવિજયજી ઉક્ત સંસ્થા બતાવવાના બદલે અપર્યાયની વાત કરે છે. - (૪) વંદુવિધ : અનેક વસ્તુઓના પ્રત્યેકના અનેક પર્યાનું જ્ઞાન થવું તે. જેમકે શખ, મૃદ ગ આદિ અનેક વાજિંત્રોના પ્રત્યેકના સ્નિગ્ધ, મધુર, તીવ્ર આદિ અનેક પર્યાનું જ્ઞાન.
વિદ્યાનંદ સ્પષ્ટતા કરે છે કે, ધારણા, સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, ચિંતા અને આભિનિબંધ (અનુમાન) માં પૂર્વ પૂર્વ જ્ઞાન ઉત્તરજ્ઞાનનું કારણ હોવાથી ધારણામાં પ્રાપ્ત થતા અલ્પ આદિ ચર પ્રકારે સ્મૃતિ આદિ ઉત્તરજ્ઞાને માં પણ સંભવી શકે છે ? 3 આથી બાકીના આઠ પ્રકારે પણ આ જ કારણસર ત્યાં શક્ય માનવા પડે આ રીતે સ્મૃતિ આદિમાં પણ બહુ અદિ બાર બાર પ્રકારે સંભવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org