________________
૧૧૦
જૈનસંમત જ્ઞાનચર્ચા
છે. જિનભટ્ટે જણાવ્યા અનુસાર તેનું કાલમાન અત્તમુહર્ત છે.439 જિનદાસગણિને અનુસરી મલયગિરિ સ્પષ્ટતા કરે છે કે, તે કાળમાન જાત્કૃષ્ટ એક જ પ્રકારનું છે. 40 અવિસ્મૃતિના પ્રામણની ચર્ચા કરતાં યશવિજયજી કહે છે કે, તે ગૃહીતગ્રાહી હોવાથી પ્રમાણ નથી,' એવી શંકા અસ્થાને છે, કારણ કે સ્પષ્ટ, સ્પષ્ટતા, સસ્પષ્ટતમ એવા ભિન્ન ધર્મવાળી વાસનાની તે જનક હોવાથી અન્ય અન્ય વસ્તુની ગ્રાહકો છે. 441
(૨) વ સત્તા : જિનભદ્ર વાસનાને તાવરણક્ષોપશમરૂપ માને છે. મલયગિરિ સ્પષ્ટતા કરે છે કે વાસના એ અવિસ્મૃતિથી પડેલે સંસ્કાર છે.442 “ધારણને કાળ સંખ્યય કે અસંમેય સમય છે એવું નિયુક્તિમાં ઉલ્લેખાયેલું કાળમાન જિનભદ્ર દિ આચાર્યોએ વાસનારૂપ ધારણાને લાગુ કર્યું છે અને સંશય વર્ષનું આયુષ્ય ધરાવતા જીવો માટે સંખેયકાલ તેમજ અસબેય વર્ષનું આયુષ્ય ધરાવતા જીવો માટે કાળ એવી સ્પષ્ટતા કરી છે. 43
ન્યાય-વૈશેષિકદર્શન સંસ્કારને જ્ઞાનથી ભિન્ન માને છે કે જ્યારે જેનદર્શન તેને જ્ઞાનરૂપ માને છે કે 5 આચાર્ય હેમચન્દ્ર તેની જ્ઞાનરૂપતા સિદ્ધ કરતાં કહે છે કે જે તે અજ્ઞાનરૂપ હોત તે તે જ્ઞાનરૂપ સ્મૃતિને જનક અને આત્માને ધર્મ ન બની શકે, કારણ કે ચેતનને ધર્મ અચેતન હોઈ શકે નહિ. આમ અકલંક, હેમચન્દ્ર આદિ આચાર્યો તેની વાસ્તવિક જ્ઞાનરૂપતા માને છે, જ્યારે યશોવિજયજી એની ઔપચારિક જ્ઞાનરૂપતા માને છે, તેઓ કહે છે કે, વાસના અજ્ઞાનરૂપ હોવા છતાં કારણમાં કાર્યને ઉપચાર માનવાથી તે જ્ઞાનરૂપ છે.*
(૩) કૃતિ :-- આગમ કાળમાં સ્મૃતિ સ્વતંત્ર જ્ઞાન જણાય છે, નિયુક્તિના કાળમાં તેને સંબંધ મતિજ્ઞાન સાથે સ્થાપિત થયો અને તે પછીના કાળમાં તેની વ્યસ્થા બે રીતે થઈ, એ વિષે આ પહેલાં કહેવાઈ ગયું છે. 48 8
જિનભદ્રને અનુસરીને મલયગિરિ કહે છે કે કાળાન્તરમાં સંસ્કાર જગતાં તવ રૂઢમ્ ” એવું સ્મરણ સ્મૃતિ છે. 9 અકલંક આદિ તાકિક પરંપરાના આચાર્યો “તદેવ છૂટ” એ જ્ઞાનને પ્રત્યભિજ્ઞાન તરીકે ઓળખાવે છે, જેને તત્વ અંશ સ્મૃતિ છે.45 0
વૈશેષિકદર્શનને મતે નિશ્ચયાત્મક જ્ઞાનથી સંસ્કાર અને સંસ્કારથી સ્મૃતિ ઉત્પન્ન થાય છે. 4 51 આ રીતે નિશ્ચયજ્ઞાન, સંસ્કાર, સ્મૃતિ એ કેમ ઉત્તરોત્તર કારણ-કાર્ય રૂપે પ્રાપ્ત થાય છે, જેને અનુક્રમે જૈનસંમત 58 અવાય ધારણા સ્મૃતિ સાથે સરખાવી શકાય. યોગદર્શન અનુસાર સ્મૃતિને સ બ ધ અતીન્દ્રિય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org