________________
જૈનસંમત જ્ઞાનચર્ચા
હા અવગ્રહને વિશેષ વ્યાપાર છે અને ઈહાને વિશેષ વ્યાપાર સવાલ છે, તેથી તે જ્ઞાનરૂપ છે, જ્યારે હેમચન્દ્ર એ ચેષ્ટા ચેતનની છે એમ કહીને તેની જ્ઞાનરૂપતા સિદ્ધ81૦ કરે છે.
(૭) ઈહાનુ કાલમાન : અવગ્રહાદિનું કાળમાન જણાવતી આ નિયુક્તિગત ગાથામાં હા અવાયના કાળમાન માટે બે પાઠભેદ મળે છે : મદુત્તમત્તે અને દુરાઇ જિનભદ્ર પ્રથમ પાઠનું સમર્થન કરે છે અને તેને અર્થ અન્તમુદત આપે છે, જ્યારે હરિભદ્ર અને મલયગિરિ દ્વિતીય પાઠનું સમર્થન કરે છે અને તેને અર્થ મુહુર્નાદ્ધ અર્થાત એક ઘડી (૨૪ મિનિટ) કરે છે. અલબત્ત, તેઓ જિનભદ્રસંમત પાઠમેદને ઉલેખ અન્ય કહીને કરે છે. મલયગિરિ તેની વ્યાકરણની દૃષ્ટિએ સિદ્ધિ પણ કરે છે.
નંદિસૂત્રમાં નિયુક્તિગત ઉક્ત ગાથા ઉદ્ઘ72 થયેલી છે. ઉપરાંત અવગ્રહાદિનું કામાન દર્શાવતું એક સ્વતંત્ર સૂત્ર પણ છે, જેમાં ઈહા અને અવાયનું કાળમાન અનન્ત 31 1 આપ્યું છે. આથી હરિદ્રને એવી સ્પષ્ટતા કરવી પડી કે મુદ્દત્તાદ્ધ કાળમાન વ્યવહારપેક્ષા છે. વસ્તુતસ્તુ ઈહા-અવાવનું કાળમાન અન્તર્મુહૂર્ત છે. મલયગિરિ તેઓને અનુસર્યા છે. આ નિયુક્તિગત ઉક્ત ગાથાને મુદૃાન પઠભેદ અસ્તિત્વમાં હેય, જિનભદ્દે એનું સમર્થન કર્યું હોય અને એ પાઠ સ્વીકારવાથી “મુત્તમદ્ર વ્યવવારાપક્ષયા છે' એવું કહેવાની ફરજ પણ ન પડે, એ પરિસ્થિતિમાં હી ભદ્ર અને મલયગિરિએ શા માટે મુદત્ત ૐ પાઠ સ્વીકાર્યો અને નંદિસૂત્રને સુસંગત હોવા છતાં મુદ્દત્તાન્ત પાઠને શા માટે અન્ય કહીને ઉલ્લેખ્યો તે ચિંત્ય છે. કોટયાચાર્ય કૃત વિ૦ ભાષ્યની ટીકામાં પણ મુદત્તાન્ત પાઠભેદ તરીકે ઉલ્લેખાયું31 4 છે સંભવ છે કે મુદુત્તમ પાઠ વિશેષ પ્રચલિત હશે.
(૮) ઈહાન પ્રામાણ્ય : ઉમાસ્વાએ મતિ અને શ્રતને પરોક્ષ પ્રમાણમાં અભૂત કર્યા છે. 37 ૬ જિનભ સંશયવના નિરસન પૂવક ઈહાની જ્ઞાનરૂપતા 31 • સિદ્ધ કરી છે અકલંકે અવઢવાદિનું પ્રામાણ્ય “pdpává ૪ સુત્તરોત્તમ્ કહીને સિદ્ધ કર્યું છે અને તેનું સમર્થન પ્રભાચન્દ્ર, હેમચન્દ્ર આદિએ 31 કર્યું છે. ધવલાટીકાકારે આ અંગે વિશેષ સ્પષ્ટતા કરી છે ઃ (૧) હાં સ શયની જેમ વસ્તુનું જ્ઞાન કરાવતી (પરિચ્છેદક) ન હોવાથી તે અપ્રમાણ છે, એમ કહી શકાશે નહિ. કારણ કે તે વસ્તુને ગ્રહણ કરીને પ્રવૃત્ત થાય છે અને તેમાં લિંગ ન હોય છે. ૨. તે અવિશદ મવઘઉં પછી આવતી હોવાથી - પ્રમાણ છે. એમ કહી શકાશે નહિ. કારણ કે તે વસ્તુ વિશેષના જ્ઞાન (પરિછિતિ)નું કારણ છે, તે વસ્તુના એકદેશને જાણી ચૂકી છે અને તે સંશવ તેમજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org