________________
૧૨૨
કાવ્યાનુશાસન
કાલિદાસની નાટ્ય-કાવ્ય-રચનાઓ, ભારવિ, માઘ વગેરેની રચનાઓ, વેણીસંહાર વગેરે કૃતિઓ – એવી અનેક કૃતિઓ વિશે પાઠસમીક્ષા – પાઠનિર્ધારણ – અંગે કાવ્યાનુશાસનનો વિનિયોગ વિદ્વાનો કરી શકે.
આ સાથે કલિકાલસર્વજ્ઞને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ પાઠવી આ અલ્પજ્ઞ વિરમે છે.
તા. ૨૯૭ '૯૯ (ચિ. પાર્થની જન્મતારીખ) અમદાવાદ,
इति शिवम् । તપસ્વી નાજી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org