________________
સમતાશતક (સાથે)
કરભ હસે તૃપ ભેગકું, હસૈ કરભકું ભૂપ; ઉદાસીનતા બિનુ નહીં, દેઉકે" રતિ રૂપ, ૭૬
રાજાના ભેગોને ઊંટ હસે છે અને રાજા ઊંટને હસે છે. જે બંનેને પિતપોતાના ભાગોમાં ઉદાસીનતા પ્રગટે તે બંનેને સુખ થાવ. (બંને ભેજન પ્રીતિના કારણે થાય.) ૭૬
પરમે રચે ૨૩ પરીચ,
નિજરચિ૧૪ નિજગુનામાંહિ; ખેલે ૬૫ પ્રભુ આનંદઘન,
ધરિ (રી) સમતા ગલ બાંહિ, ૭૭ પરમાં રુચિવાળે આત્મા પ૨માં ચે છે અને નિજ આત્મામાં રુચિવાળે જીવ નિજ ગુણેમાં-પિતાના ગુણેમાં રચે છે. આનંદમય એ આત્મા સમતારૂપી સ્ત્રીના ગળે હાથ રાખીને સદાકાળ ખેલ્યા કરે છે. ૭૭
માયામય જગ કહ્યો૧૭, જિહાં સબહી વિસ્તાર; ગ્યાની કુ હેબત કહાં, તહાં શેક કે ચાર. ૭૮
જ્યાં જગતને સઘળેય વિસ્તાર માયામય કહેવામાં આવ્યું છે ત્યાં જ્ઞાનીને શેકનો પ્રચાર કેવી રીતે થાય? ૭૮ ૧૬૦ દેનું M ૧૬૧ રતી M. ૧૬૨ પરમિJ. ૧૬૩ રાચિ J. ૧૬૪ રૂચિ M, ૧૬૫ ખેલિ J. ૧૬૬ ગલિ M. ૧૬૭ કહી ઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org