________________
6
**...... ....................
-----------.
એ માલ
superiornravpate
•
સાયશતક
• અને સમતાશતક ” એ નામની લઘુકૃતિ આ પુસ્તકમાં પ્રકાશિત થાય છે. શબ્દની અપેક્ષાએ આ કૃતિએ નાની–પ્રમાણમાં અલ્પ છે, પણ અથની અપેક્ષાએ માટી, સમજવામાં અતિગભીર છે.
Jain Education International
-
એકના કર્જા પૂર્વ શ્રી વિજયસિહસૂરિજી મહારાજ છે અને બીજાના કર્નો પૂ॰ ઉપાધ્યાય શ્રીયશાવિજયજી મહારાજ છે. પ્રથમ કૃતિની ભાષા સંસ્કૃત છે અને બીજીની ભાષા ગુજરાતી છે, અને કૃતિએ પદ્યાત્મક છે. ગુજરાતી કૃતિ સંસ્કૃત કૃતિના ભાવાનુવાદરૂપ હાવા છતાં તેમાં પૂ ઉપાધ્યાયજી મહારાજની સ્વતંત્ર પ્રતિભા ભળવાથી કાવ્ય ચમત્કૃતિના એક સુંદર નમુનારૂપ બનેલ છે અને વિષયને વધુ વિશદ કરે છે.
સામ્ય અથવા સમતા એ શ્રી જિનશાસનનું પરમ રહસ્ય છે. બ્રહ્મવાદીઓને બ્રહ્મ, ઇશ્વરવાદીઓને ઇશ્વર અને કર્મવાદીઓને કમની ઉપાસનાનું જે મહત્ત્વ છે, તેવું જ ખકે તેથી પણ વધુ મહત્ત્વ શ્રી જિનશાસનમાં સામ્ય ' ની ઉપાસનાનું
"
For Private & Personal Use Only
www.jainelibrary.org