________________
श्रीविजयसिंहमूरिविरचितम्
साम्यशतकम्
" (વનુષ્ટ્રમ્) अहङ्कारादिरहितं निश्छद्मसमताऽऽस्पदम् । आद्यमप्युत्तमं कश्चित् पुरुषं प्रणिदध्महे ॥ १ ॥
શ્રીવિજયસિંહસૂરિવિરચિત સામ્યશતકને
અનુવાદ જે કે પુરુષ (ગીપુંગવ)(૧) અહંકારાદિ (દેશ) થી રહિત હોય, (૨) નિર્વ્યાજ સમતાનું નિવાસસ્થાન હોય, (૩) સર્વથી પ્રથમ તહેવા છતાં) સર્વથી શ્રેષ્ઠ હેય,
તેમનું અમે (ગ્રંથના આરંભમાં) ધ્યાન કરીએ છીએ. / ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org