________________
છે.
-
-
-
-
-
(૧૭) જિનસ્નાત્રવિધિ તથા આણંદભષેકવિધિ
(૧) લગભગ એક હજાર વર્ષો પૂર્વે થયેલા આચાર્યશ્રી જીવદેવસૂરિની પ્રાકૃત કૃતિ સમુદ્રસૂરિની સંસ્કૃત પંજિકા સાથે તથા (૨) વાદિવેતાલ આચાર્યશ્રી શાન્તિસૂરિની સંસ્કૃત કૃતિ, શીલાચાર્ય કૃત સંસ્કૃત પંજિકા સાથે.
આ ઉભય છે ગુજરાતી અનુવાદ, વિરતૃત પ્રસ્તાવના, ઉપયોગી અનેક પરિશિષ્ટો સાથે સંપાદિત કરાયા છે. વિ. સં. ૨૦૨૧
મૂલ્ય રૂા૭-૦૦ * (૧૮) લેગસ્સ સૂત્ર સ્વાધ્યાય
ચોવીસેય અહંતુ ભગવંતેના વંદન માટેના આ લેગસ્ટ સૂત્ર અંગે અત્યાર સુધીના પ્રાચીન ગ્રંથોમાં પ્રાપ્ત થતા સાહિત્યનું આમાં સર્વતે મુખી વિવેચન કરવામાં આવ્યું છે. ઉપરાંત પ્રશ્નોત્તરે, પ્રકીર્ણ વિચારે, આવશ્યક સઘળી માહિતી, તેત્રે, યન્ત્ર, કલ્પ વગેરે વિવિધ સામગ્રીથી સભર આ ગ્રન્થ વાધ્યાય રસિકે માટે અતિ આદરણુંય બન્યો છે. વિ. સં. ૨૦૨૩
મૂલ્ય રૂા. ૨-૦૦
(૧૯) ચોગસાર
લગભગ ૫૦૦ વર્ષો પૂર્વે જૈન મુનિવરે રચેલ આ ગ્રંથમાં ધર્મને ટૂંક સાર દર્શાવવામાં આવ્યું છે. ગુજરાતી અનુવાદ સાથેની આ પુસ્તિકા અતિ ઉપયેગી છે. વિ. સં. ૨૦૨૩
મૂલ્ય રૂા. ૨-૦૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org