SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ (૬) પંચ પ્રતિકમણ સૂત્ર તથા નવમરણ, (આવૃત્તિ બીજી) હીન્દી આવૃત્તિપાંચેય પ્રતિક્રમણના સૂત્રોને શબ્દાર્થ, અર્થસંકલના, સૂત્ર પરિચય, વિધિઓ, ઉપયોગી વિષય, નવસ્મરણે, ચિત્યવંદને તથા તુતિઓ વગેરેને સમાવેશ કરતું આ સર્વાગ શુદ્ધ પ્રકાશન છે. વિ. સં. ૨૦૨૫ મૂલ્ય રૂા. ૫-૦૦ ૨ (૭) સચિત્ર સાથે સામાયિક ચિત્યવંદન, (આવૃત્તિ બીજી)– સામાયિક તથા ચિત્યવંદનના સૂત્રોનું વિશિષ્ટ રીતે, સરળ, બાળગ્ય ભાષામાં વિવેચન કરી, જરૂરી ચિત્રો દ્વારા તેની સમજૂતી આપવામાં આવી છે. વિ. સં. ૨૦૨૪. મૂલ્ય રૂા. ૧-૨૫ (૮) ગપ્રદીપ. લગભગ દોઢસે લેક પ્રમાણુ આ પ્રાચીન ગ્રંથ વેગ જેવા ગહન વિષય ઉપર ગંભીર પ્રકાશ પાડે છે. આમાં પ્રાચીન ગુજરાતી બાલાવબેધ તથા અર્થ સમજૂતી દ્વારા વિશિષ્ટ વિવેચન છે. વિ. સં. ૨૦૧૭ મૂલ્ય રૂા. ૧-૫૦ (૯) ધ્યાન વિચાર (સચિત્ર) આ નાનકડો ગ્રંથ ધાન અંગેના તદ્દન અપરિચિત ૨૪ પ્રકારે દર્શાવી, જૈન દર્શને ધ્યાનના વિષયમાં જે વિશદ ચિંતન દર્શાવ્યું છે, જે ગૂઢ રહસ્ય દાખવ્યાં છે તેને પ્રકટ કરે છે. ધ્યાનના વિષય પર આ પ્રકાશ પાથરનાર કેઈ ગ્રંથ આજ સુધી પ્રાપ્ત થયેલ નથી. વિ. સં. ૨૦૧૭ મૂલ્ય-સવાધ્યાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001541
Book TitleSamayshataka tatha Samtashatak
Original Sutra AuthorSinhsuri , Yashovijay Upadhyay
AuthorBhadrankarvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages120
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy