________________
૫૯
સાધુ, સાડવી, શ્રાવક અને શ્રાવિકાને મને ચતુર્વિધ સંઘ,
પ્રવચન કે પ્રથમ ગણધર. પ્રશ્ન–સ્વયંસષ્ણુદ્ધ કોને કહેવાય ? - ઉત્તર–જેઓ ગુના ઉપદેશ વિના પિતાની જાતે જ સંપૂર્ણ બંધ
પામેલા હેય, તેમને સ્વયંસખ્ખદ કહેવાય. પ્રશ્ન–અરિહંત ભગવંતની વન્દના-રતુતિ કરવાનું વિશેષ કારણ
ઉત્તર – અરિહંત ભગવંતની વન્દના-સ્તુતિ કરવાનું વિશેષ કારણ એ
છે કે તેઓ પુરુષોત્તમ છે, પુરુષસિંહ છે, પુરુષવરપુંડરીક છે
અને પુરુષવરગંધહસ્તી છે. પ્રશ્ન–પુરુષોત્તમ માને કહેવાય ? ઉત્તર–પુરુષમાં ઉત્તમ હેય તેમને. અરિહંત જ્ઞાનાદિ ગુણો વડે સર્વ
પુરુષમાં ઉત્તમ હેય છે. પ્રશ્ન–-પુરુષસિંહ કોને કહેવાય ? ઉત્તર-પુરુષમાં સિંહ જેવા નિર્ભય હોય તેમને. અરિહંત ભગવંત
સિંહ જેવા નિર્ભય ભરીને સત્ય ધર્મની ગર્જના કરે છે. પ્રશ્ન–-પુરુષવરપુંડરીક કોને કહેવાય ? ઉત્તર–પુરુષોમાં શ્રેષ્ઠ કમલ જેવા નિલેપ હેય તેમને. અરિહંત
ભગવંતે સંસારમાં ઉત્પન્ન થવા છતાં તેના ભાગોમાં આસક્ત ન બનતાં કમલપત્રની જેમ નિર્લિપ્ત રહીને પવિત્ર જીવન
ગુજરે છે. પ્રશ્ન-પુરુષવરગંધહસ્તી કોને કહેવાય ? ઉત્તર–પુરુષોમાં ઉરામ ગંધહરતી જેવા પ્રભાવશાળી હોય તેમને. ગંધ
હસ્તીનું આગમન થતાં તે પ્રદેશમાંથી બીજા હાથીઓ ભાગી જાય છે તેમ અરિહંત ભગવંતેને વિહાર થતાં તે પ્રદેશમાંથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org