________________
પુસ્તકના પ્રાન્તભાગે સામાયિક લેવાના તથા પારવાના વિધિ તથા દૈવન-ચૈત્યવંદનને વિધિ અને તેના હેતુએ પણ વિસ્તારથી દર્શાવવામાં આવ્યા જેથી પાકને તે તે વિધિનુ રહસ્ય સમજાય અને તેનાં અનુ શીક્ષનમાં આન આવે.
આ પુસ્તક અતિષેકપ્રિય બન્યું અને તેથી સામાયિક સૂત્રના આ પુસ્તકના ધાર્યાંથીય વધુ પ્રયાર થતાજ ગયે।. ૫૦૦૦ નકલા તે થાડા જ સમયમાં સમાપ્ત થ♭ગર્યું અને તે માટેની માંગ સતત ચાલુ રહ્યા જ કરી. જૈન સાહિત્ય વિકાસ મ`ડળે નવા નવા સશેાધના પાછળ પેાતાની શક્તિએ શકેલી હાવાથી ધણુ! સમયથી મૂડી આ પુસ્તકાની પુનરાવૃત્તિ કરાવવાનો માગણી છતાં તે માગયુ!ના સ્વીકાર તે કરી શકતું ન હતુ, પરંતુ પ્રેમભરેલો આ માગણીને અસ્ત્રોકાર કર્યાં જ કરવાનું શકય ન જ બની રહ્યું ત્યારે આ પુસ્તકનુ ં પુનમુણુ કરાવવાના નિય થયે અને આ પુસ્તક વાચકે!ના કરકમલમાં મૂકવા અમે ભાગ્યવાન અન્યા છીએ. આ પુસ્તકની પ્રથમ આવૃત્તિમાં રહી ગયેલી ભૂલાને બીજી આવૃત્તિમાં સુધારી લેવામાં આવી છે, સામાસિક પટ્ટાની વચમાં મૂકવામાં આવેલા અલગ પદ દર્શક ચિહ્નો (~) તે કાઢી નાખવામાં આવ્યા છે. લેગસસૂત્ર તથા ત્રસગઢ઼ર સૂત્ર પર મડળે વર્ષાં લગી કરેલા સાધનને અનુસારે નક્કી થયેલા અર્ધાંને તે તે સૂત્રોમાં મૂક વામાં આવ્યા છે અને આ બધા દ્વારા આ આવૃત્તિને વિશેષ શુદ્ધ તેમજ આદરણીય બનાવાના પ્રયત્ન અમે કર્યો છે.
આટલું. છતાંય અમે છદ્મસ્થ છીએ, ભૂલે થવી એ અમારા માટે સહજ છે અને તેથી સકલ શ્રીસ ંધને વિનંતિ કરીએ છીએ કે હજી પણ આ પુસ્તકમાં જ્યાં કયાંય પણ ભૂલેા રહી ગયેલી દેખાય તે તરફ અંગુલિનિર્દેશ કરે જેથી ભવિષ્યમાં તેનુ પરિમાર્જન કરી શકાય.
અમારા આ પ્રયાસમાં જે મહાનુભાવાએ અમને પેાતાની પ્રેરણા તથા સહુકાર આપ્યા છે તેમના પ્રાન્તે આભાર માનું છું. વૈશાખ સુદિ ૧૫, રવિવાર નિવેદક— વિ. સં-૨૦૨૪
તા. ૧૩-૪-}¢
Jain Education International
સુઐાધચંદ્ર નાનાલાલ શાહુ
ત્રી જૈન સાહિત્ય વિકાસ મંડળ
For Private & Personal Use Only
www.jainelibrary.org