SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ લેસિયા-ભેય સાથે ઘસાયા હોય. ઠાણાઓ ઠાણું–એક સ્થાનેથી સંઘાઈયા–અરસપરસ શરીર બીજા સ્થાને. વડે અફળાવાયા હાય. સંકામિયા-ફેરવાયા હેય. સંઘટ્ટિયા-થોડો સ્પર્શ કરાયા જીવિયાએ વવવિયા-જીવહોય. નથી છૂટા કરાયા હેય પરિયાવિયા-દુઃખ ઉપજાવાયા તસ્ય–તે સર્વ અતિચારનું. મિચ્છા-મિથ્યા. કિલામિયા ખેદ પમાડાયા હેય. મિ–મારું. ઉદ્દવિયા-બિવરાવાયા હેય. | દુક્કડં-દુષ્કત. અર્થસંકલના– હે ભગવંત ! સ્વેચ્છાથી ઈપથિકી-પ્રતિક્રમણ કરવાની મને આજ્ઞા આપે. [ ગુરુ તેને પ્રત્યુત્તરમાં- “પકિકમેહ – પ્રતિક્રમણ કરે ” એમ કહે એટલે ] શિષ્ય કહે કે-હું ઈચ્છું છું આપની એ આજ્ઞા સ્વીકારું છું. હવે હું રસ્તે ચાલતાં થયેલી જીવ વિરાધનાનું પ્રતિકમણ અંતઃકરણની ભાવના પૂર્વક શરૂ કરું છું. જતાં-આવતાં મારા વડે પ્રાણીઓ, બિયાં, લીલેરી, ઝાકળનું પાણી, કીડીનાં દર, સેવાળ, કાચું પાણી, માટી કે કરોળિયાની જાળ વગેરે ચંપાયાં હોય; જતાં-આવતાં મારા વડે જે કઈ એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય કે પંચેન્દ્રિય જીવોની વિરાધના થઈ હોય જતાં-આવતાં મારાવડે ઠેકરે મરાયા હેય, ધૂળે કરીને ઢંકાયા હોય, ભેંય સાથે ઘસાયા હોય, અરસપરસ શરીરે વડે અફળાવાયા હોય, થોડા સ્પર્શાયા હોય, દુઃખ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001540
Book TitleSachitra Sarth Samayika Chaityavandan
Original Sutra AuthorN/A
AuthorJain Sahitya Vikas Mandal Vileparle Mumbai
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages98
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Vidhi, & Paryushan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy