SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૬ ) સુરલાકે શાસ્વત પ્રભુ, નિત્ય ભક્તિ કરે તાસ; કલ્યાણિક જિનરાજના, ઓચ્છવ કરત ઉલાસ, ૩૭૧ નટ્ઠીસર આદે ઘણાં, તીરથ વંદે સાર; સમતિ નિલ તે કરે, સફળ કરે અવતાર. ૩૨ સુર આયુ પૂરણ કરી, તિહાંથી ચવીને તે; મનુષ્ય ગતિ ઉત્તમ ફુલે, જનમ લહે ભવી તેહ. ૩૭૩ રાજ્ય ઋદ્ધિ સુખ ભોગવી, સદ્ગુરૂ પાસે તેહુ; સજમ ધમ અગીકરી, ગુરૂ સેવે ધરી નહ. ૩૭૪ શુદ્ધ ચરણ પરિણામથી,અતી વિશુદ્ધતા થાય; ક્ષપક શ્રેણી આરહીને, ધાતી ફરમ ખપાય. ૩૫ કેવળ જ્ઞાન પ્રગટ ભયેા, કેવળ દરશન ભાસ; એક સમય ત્રણ ફાલકી, સરવ વસ્તુ પરકાસ, ૭૬ Jain Education Internationalrivate & Personal Use Only.jainelibrary.org
SR No.001539
Book TitleSamadhivichar
Original Sutra AuthorN/A
AuthorBechardas Bhagwandas
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year
Total Pages116
LanguageGujarati, Hindi
ClassificationBook_Gujarati, Worship, & Kavya
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy