SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૯) મક્ષ લક્ષ્મી વરવા ભણી, વરતે અતિ ઉછાંહ, ૩૬૪ એણીવિધ ભાવ વિચારતાં,કાળ પુરણ કરે સોય; આકુલતા કવિધ નહીં, નિરાકુલ શિર હોય, ૩૬૫ પાતમ સુખ આણંદમય, શાંત સુધારસ કુંડ; તામે તે છલી રહે, આતમ વીરજ ઉદંડ, ૩૬૬ આત્મ સુખ સ્વાધીન છે, ઓર ન એહ સમાન; એમ જાણી નિજરૂપમેં, વરતે ધરી બહુ માન, ૩૬૭ એમ આણંદમાં વરતતાં, શાંતપ્રણામ સંયુક્ત; આયુ નિજ પૂરણ કરી,મરણલહે મતિવંત૩૬૮ એહ સમાધિ પ્રભાવથી, ઇંદ્રાદિક કી રુદ્ધ ઉત્તમ પદવી તે લહે, સર્વ કારજ કે મહા વિભતી પાયકે, વિચરતા ભગવાન વળી કેવલી મુનિરાજને, વંદે સ્તવે બહુ માન. ૭૦ ૧ શાંતસુધારસ કુંડમાં. Jain Education Internationārivate & Personal Use aww.jainelibrary.org
SR No.001539
Book TitleSamadhivichar
Original Sutra AuthorN/A
AuthorBechardas Bhagwandas
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year
Total Pages116
LanguageGujarati, Hindi
ClassificationBook_Gujarati, Worship, & Kavya
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy