________________
નથી જન્મમરણદિન ભયંકર દુખે વચ્ચે અનંત આત્માઓ અટવાયા જ કરે છે.
હમેશની સમાધિ તે દૂર રહી, પણ દેહ છેડતી વખતે માત્ર થોડી વારને માટે જ તે પ્રાપ્ત થાય તે પણ ભવ સુધરી જાય છે. કહ્યું છે કે અન્ત સમયે જેવી મતિ તેવી ગતિ થાય છે. એ અણુને સમયે સંખ્યાબંધ વ્યાધિઓની જ્વાળાઓ વચ્ચે રહેતાં કે મહા પુન્યવાન, નિકટભવી કે સુલભ બધી જીવને જ સમાધિની પ્રાપ્તિ થાય છે. આ ગ્રંથમાં પંડિત મરણ-સમાધિ મરણ માટે એગ્ય શેલીમાં ઉપદેશ અને ઉપાયે બતાવ્યા છે. તેને તથાવિધ પ્રકારે અમલમાં મૂકાય તે આ મહાન સંસાર પ્રવાસને રહેલા અન્ત આવે.
જૈન ગ્રન્થમાં મરણ સમાધિ માટે બહુ બહુ કહેવામાં આવ્યું છે, તેનું કારણ પણ એજ છે. દેહ એજ હું છું, હું મરું છું, હું જનું છું, હું બાલ, હું યુવાન, હું વૃદ્ધ, હું
Jain Education Internationalrivate & Personal Use Only.jainelibrary.org