________________
( ૫ ) ભુતા, સામર્થ્ય અને અખડઅવિનાશી સ્માદિ ધર્મા; એ ધર્માની જેટલે જેટલે અંશે વ્યક્તતા તેટલે તેટલે અંશે સમાધિ અને એ ધર્માની જેટલે જેટલે અશે અવ્યક્તતા તેટલે તેટલે અંશે અસમાધિ; પરની પરરૂપે સમજ અને સ્વની સ્વરૂપે સમજ એ સમાધિના બળવાન હેતુ; ભાડુતી ઘર જેવા દેહાદ પર વસ્તુ સાથેના આત્માના સબંધઃ વગેરે વગેરે અનેક ખાખતા આ ગ્રન્થમાં સ્કુટ રીતે આપેલી છે.
પ્રાણી માત્રને નિજાન'ન્રુ-સહજ સમાધિ કે સ્વરૂપ રમણતાની અત્યંત આવશ્યકતા છે. પણ દેહાદિમાં હુ પણાની બુદ્ધિ, મિથ્યા કુનૃત્વાભિમાન, સત્ય સ્વરૂપનું અજ્ઞાન અને અનાદિના પરના પરિચય અને બીજા અનેક ઘાતી ટુ'ગરા આડે આવતા હૈાવાથી અસમાધિ ટાળી સમાધિ પ્રાપ્ત કરવી જીવને બહુ બહુ દુર્લભ થઇ પડી છે. અને તેથીજ આ ચતુ ર્ગતિ રૂપ સંસારાર્ણવમાં અનાદિ અનત કા
Jain Education Internationalrivate & Personal Use Only.jainelibrary.org