________________
(૨૦) એમ વિક૯૫ કરે ઘણું, મમતા અંધ અજાણ; મેં તે જિન વચને કરી, પ્રથમ થકી હુએ
જાણ ૧૨ મેં શુદ્ધાતમ દ્રવ્ય હું, એ સબ પુદગલ ભાવ સડન પડન વિધ્વંસણે, ઈસકા એહ
સ્વભાવ૧ર૪ પુદગલ રચના કારમી, વિણસતાં નહીંવાર; એમ જાણી મમતા તજી, સમતાણું મુજ
યાર૧૫ જનની મેહ અધારકી, માયા રજની ક્રૂર, ભવ દુ:ખકી એ ખાણ હે, ઈણસું રહીએ
દૂર. ૧ર૬ એમ જાણી નિજ રૂપમેં, હું સદા સુખવાસ આર સબ એ ભવજાલ હે, એણસું ભયા
ઉદાસ, ૧૨૭ એણ અવસર કેઈ આયકે, મુજકું કહે વિચાર કાયામ્ તુમ કછુ નહિ, એ વાત
નિરધાર. ૧૨૮
Jain Education Internationalrivate & Personal Use Only.jainelibrary.org