SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૧ ) વિરોધ બહુવિધ કરે, તિમ પ્રીત પરસ્પર હોય; સુબધે આવી મળે, ભવ ભવકે ખિચ સાય. ર નકે ખીચ એક તરૂ વિષે, સધ્યા સમય જખ હાય; દશ દિશથી આવી મળે, પખી અનેક તે જોય. ૬૩ સૂત્રે તિહાં વાસે વસે, વિ પ‘ખી સમુદાય; પ્રાત:કાળ ઉડી ચલે, દોઢિશે તેડુ જાય. ૬૪ ણિવિધ એહુ સ'સારમે’, સવિ કુટુંબ પરિવાર સબંધે સહુ આવી મળે, થિતી પાકે રહે ન કેવાર. ૬૫ કીસકા બેટા બાપ હૈ, કીસકા માત ને ભ્રાત; કીસકા પતિ કીસકી પ્રિયા, ફીસકી ન્યાત ને જાત. દુઃ કીસકા મદિર માળીયા, રાજ્ય શ્રૃદ્ધ પરિવાર; સીવિનાસી એ સહુ, એમ નિશ્ચે ચિતાર ૬૭ ઇંદ્રજાળ સમ એ સહુ, જેસે સુપનકા રાજ; Jain Education Internationalrivate & Personal Use Only.jainelibrary.org
SR No.001539
Book TitleSamadhivichar
Original Sutra AuthorN/A
AuthorBechardas Bhagwandas
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year
Total Pages116
LanguageGujarati, Hindi
ClassificationBook_Gujarati, Worship, & Kavya
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy