________________
( ૧૧ ) બેધિની વિશેષ પુષ્ટી કરનાર થઈ પડે તેવું શ્રીમાન વિનયવિજયજી ઉપાધ્યાય કૃત પુન્યપ્રકાશનું સ્તવન અને શ્રીમાન ચિદાનંદજી મહારાજ કૃત અસરકારક અને બોધદાયક દૂર હાઓ આપવામાં આવ્યા છે. જેથી આ ગ્રન્થની ઉપયોગિતા કેટલી બધી છે તે સૂઝ સ્ત્રી પુરૂષને અવશ્ય સમજાય તેમ છે. અમે જીજ્ઞાસુ અને મુમુક્ષુ આત્માઓને આ ગ્રન્થ પુનઃ પુનઃ વાંચવા વિચારવા ભલામણ કરી અને છેવટે મુનિ મહારાજ શ્રી કપૂરવિજયજીએ આ ગ્રંથ સાર્થાત વાંચી સુધારી આપે તે માટે તેમને અને દ્રવ્ય સહાય આપનાર સખી ગૃહસ્થને અંત:કરણથી આભાર માની વિરમીયે છીયે.
આ ગ્રંથની પહેલી આવૃત્તિ થી મુદતમાં થઈ રહેવાથી આ બીજી આવૃત્તિ છપાવવામાં આવી છે જેમાં પદ્માવતીની આ રાધના વધારે દાખલ કરેલ છે. ભૂલ ચૂક મિચ્છામિ દુક્કડં ઇતિશમ
લી, પ્રસિદ્ધ કર્ત
Jain Education Internationārivate & Personal use only.jainelibrary.org