________________
( ૧૦ )
મનાય છે. જે નાશવંત છે, જેને માટે કશોજ પતિકાર નથી, તેને માટે શોક કરે એ વ્યથેજ છે; એમ બરાબર સમજાય છે. મહારૂં સ્વરૂપજ આ દ્રશ્યમાન દેહાદિ પદાર્થથી વિલક્ષણ, ભિન્ન અને અલલિક છે, એમ સહ થાય છે. અને અન્ત “ અબ હમ અમર ભયે ન મરે ગે” એ ગૂઢ મર્મ વાક્યને સાક્ષાત્કાર થાય છે. તેનું નામજ સમાધિ મરણ કહેવાય છે.
મરણ માટે સજજ રહેવા, અમોએ સ્વપરના હિતને અર્થે આ સર્વને ઉપયોગી થઈ પડે તે “ સમાધિ વિચાર” નામને ન્હાને પણ ઉપકારક ગ્રન્થ અમારા પુસ્તક પ્રસિદ્ધિના લોકોપકારક ઉદેશની સિદ્ધિને અર્થ અમે અમારી ગ્રન્થમાળાના ૨૪ મા મણકા તરિકે બહાર પાડે છે. પ્રથમ માંગલિકને અર્થે પ્રાતઃસ્મરણીય શ્રીમાન ગાતમસ્વામીજીને રાસ કઠણ શબ્દોના અર્થ-પર્યય સાથે આપવામાં આષા છે, અને અન્ત સમાધિ અને
Jain Education Internationalrivate & Personal Use analy.jainelibrary.org