________________
( ૩ )
ખીલ્લા ભવે ઉંદર લીયા, ગીલી હત્યારી ॥ મુઢ ગમારતણે ભવે, મેં જી લીખ મારી | | તે૦ ૫ ૨૪ ૫ ૨૪ ૫ ભાડભુજા તણે ભવે, એકેન્દ્રિય જીવ, જ્યારી ચા ગહું રોકીયા, પાડતા રીવા તે !! ૨૫ ।। માંડણ પીસહુ ગારના, આર'ભ અનેક, રાધણ ઇંધણ અગ્નિનાં કીધાં પાપ ઉઠેક ॥ તે૦ ૫ ૨૬ ॥ વિકથા ચાર કીધી. વળી, સેવ્યા – પાંચ પ્રમા, ઇષ્ટ વિચાગ પાડચા ઘણા, કીયા રૂદન વિષવાદ ! તે૦ ૫ ૨૭ ॥ સાધુ અને શ્રાવકતણાં, વ્રત લહીને ભાંગ્યાં ! મુળ અને ઉત્તરતણાં, મુજ દુષણ લાગ્યાં ! તે૦ ૫ ૨૮ ॥ સાપ વાછી સિહુ ચીવરા, શકરા ને સમળી ! હિંસક જીવતણે ભવે, હિંસા કીધી સમળી ॥ તે૦ ૫ ૨૯ ॥ સુવાવડી દુષણ ઘણાં, વળી ગર્ભ ગળાવ્યા ૫ જીવાણી ઢોળ્યાં ઘણાં, શોળવ્રત ભજાવ્યાં ! તે ॥ ૩૦ । ભવ અનત ભમતાં થાં, કીધા દેહુ સબંધ ાત્રિવિધ ત્રિવિધ કરી વાસિરૂં, તીશુ. પ્રતિધ
Jain Education Internationalrivate & Personal Use Only.jainelibrary.org