________________
(૮૨) નીભાડ પચાવ્યા છે તેલી ભવે તિલ પીલીયા પાપે પિંડ ભરાવ્યાં છે તે છે ૧૬ જે હાલી ભવે હળ ખેડીયાં, ફાડ્યાં પૃથ્વીના પેટ છે સુડ નિદાન ઘણું કીધાં, દીધા બળદ ચપેટ છે તે છે ૧૭ એ માળીને ભવે રેપીયા, નાનાવિધ વૃક્ષ છે મૂળ પત્ર ફળ ફુલનાં, લાગ્યાં પાપ તે લક્ષ છે તે છે ૧૮ અધેવાઈઆને ભવે, ભર્યા અધિકા ભાર પિઠી પુઠે કીડા પડયા, દયા નાણું લગાર છે તે છે ૧૯ છીપાને ભવે છેતર્યા, કીધા રંગણ પાસ છે અગ્નિ આરંભ કીધા ઘણ, ધાતુર્વેદ અભ્યાસ છે તે છે ૨૦ કે શરપણે પણ સુઝતાં, માર્યો માણસ છંદ છે મદિરા માંસ માખણ ભૂખ્યાં, ખાધાં મૂળ ને કંદ છે તે છે ૨૧ છે ખાણ ખણવી ધાતુની, પાણી ઉલેચ્યાં છે આરંભ કીધા અતિ ઘણા, પિતે પાપજ સંસ્થા છે તે છે ૨૨ | કર્મ અંગાર કીયા વળી, ઘરમેં દવ દીધા સમ ખાધા વીતરામના, કુડા કેસજ કીધા છે તે છે ર૩
Jain Education Internationalrivate & Personal Use Only.jainelibrary.org