SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ સ્વરદય જ્ઞાન જગદ્ગુરુ શ્રી તીર્થકર દેવે આગમાં ફરમાવ્યું છે કે પ્રત્યેક રેમમાં પણ બબ્બે રોગ વસે છે અને અશુભ કર્મના ઉદયથી તે ભેગવવા પડે છે. (૧૮૩) प्रश्न करे रोगी तणो, जैसा स्वरमें आय । स्वर फुनि तत्त्व विचारके, तैसा रोग कहाय ।। १८४ ॥ (જો કેઈ પ્રશ્નકર્તા) આવીને રોગીના રેગ અંગે પ્રશ્ન પૂછે ત્યારે (ઉત્તરદાતાએ પોતાને જે) સ્વર ચાલતો હોય તેને તથા તે સમયે તે સ્વરમાં જે તત્ત્વ ચાલતું હોય તેનો વિચાર કરીને તદનુસાર રોગ કહે. (૧૪) अपणे स्वरमें आपणा, तत्त्व चले तिण वार । तो रोगीना पिंडमां, रोग एक थिर धार ॥ १८५ ॥ પિતાના સ્વરમાં પિતાનું તત્વ (અર્થાત્ ચંદ્રસ્વરમાં પૃથ્વી કે જલ તત્વ અને સૂર્યસ્વરમાં વાયુ, અગ્નિ કે આકાશ તત્ત્વ) ચાલતું હોય તે રોગીના શરીરમાં એક જ રોગ છે – એમ નિર્ણય કરવો. (૧૮૫) स्वरमें दूजा स्वर तणो, प्रश्न करत तत होय । मिश्रभावथी रोगनी, उतपत्ति तस जोय ॥ १८६ ।। (કેઈ) પ્રશ્નન કરે ત્યારે ચાલતા સ્વરમાં જે બીજા સ્વરનું તત્ત્વ ચાલતું હોય તો તેના (અર્થાત રેગીના) રોગની ઉત્પત્તિ મિશ્ર ભાવથી છે- તેમ કહેવું. (૧૮૬) पूरण स्वरथी आयके, पूछे पूरण मांहि । सकल काज संसारके, पूरण संशय नांहि ।। १८७ ॥ પૂર્ણ સ્વર તરફથી આવીને, પૂર્ણ સ્વર તરફ (જ) ઊભું રહી (કેઈ) પ્રશ્ન કરે તે સંસારનાં સઘળાં કાર્યો એટલે કે કોઈ પણ કાર્ય હાય તે તે પૂર્ણ થાય તેમાં સંશય નથી. (૧૮૭) खाली स्वरमें' आयके, पूछे खाली मांहि । जे जे काज दुनी तणो, ते ते होवे नांहि ॥ १८८ ॥ ૨ ચમુ v | ર તે vI Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001538
Book TitleSwarodaygyan
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1986
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati & Science
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy