________________
સ્વરદય જ્ઞાન
(સૂર્ય અને ચંદ્ર) બંને સ્વરોમાં એ પાંચ તત્ત(પૃથ્વી, અમ્, તેજ, વાયુ અને આકાશ)ને જાણીને તેમનાં (૧) વર્ણ, (૨) માન, (૩) આકાર, (૪) કાલ અને (૫) ફળ જાણવાં જોઈએ. આ પ્રકારે તનાં લક્ષણને જે જાણે તે મનુષ્ય વીસેવા (અર્થાત્ પૂરેપૂરી) સાચી વાત કહે. (૧૦૮)
पृथ्वी जल पावक अनिल, पंचम तत नभ जान । पृथ्वी जल स्वामि शशि, अपर तीनको भान ।। १०९ ।।
પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને પાંચમું તત્ત્વ આકાશ જાણે. પૃથ્વી અને જલ(ત)ને સ્વામી ચંદ્ર છે; બાકીના ત્રણ(તો)ને સ્વામી સૂર્ય છે. (૧૯) पीत श्वेत रातो वरण, हरित श्याम पुन जान । पंचवर्ण ये पांचके, अनुक्रमथी पहिछाण ॥ ११० ॥
પીળે, ત, લાલ, લીલ અને શ્યામ – એ કમશઃ પાંચ(ત)ના પાંચ વર્ણો છે – એમ જાણ. (૧૧૦) पृथिवी सनमुख संचरे, करपल्लव* षट् दोय । समचतुरंस आकार तस, स्वर संगममें+ होय ॥ १११ ॥
પૃથ્વી તત્ત્વ સમ્મુખ ચાલે છે, તેનું માન બાર આંગળનું છે, તેને આકાર સમચોરસ છે અને તે સ્વરેના સંગમ વખતે હોય છે. (૧૧૧) अधोभाग जल चलत है, षोडश आंगुल मान । वर्तुल है आकार तस, चंद्र सरीखो जाण ॥ ११२ ॥
જલ તત્ત્વ નીચે તરફ ચાલે છે, તેનું માન સેળ આંગળનું છે, તેને આકાર ચંદ્ર સમાન (વર્તુળ) છે – એમ જાણે. (૧૧૨)
હું તરવે v * કર પલ્લવી = આંગળ. “પ દેય= ૬ ૪૨= ૧૨.
+ 'સ્વરસંગમ' –એક સ્વરને અસ્ત અને બીજા સ્વરનો ઉદય થતો હોય તે કાળ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org