________________
સ્વરદય જ્ઞાન
श्रीजिनवाणी हिये दृढ राखे, शुद्धध्यान अनुभवरस चाखे । विरला ते जोगी जग मांहि, ताकू रोग सोग भय नांहि ॥१०१॥
શ્રીજિનવાણુને હૈયામાં દઢ રાખે અને “શુદ્ધધ્યાનના અનુભવરૂપી રસને ચાખે, આવા રોગી જગતમાં વિરલા છે. આવા આત્માઓને રેગ, શેક કે ભય રહેતો નથી. (૧૦૧) तजकांति तनमें अति वाधे, जे निश्चल चित ध्यान आराधे । अल्प आहार तन होप निरोग, दिनदिन वधे अधिक उपयोग ॥१०२॥ - જે પ્રાણું નિશ્ચલચિત્તથી દયાનને આરાધે, તેના શરીરમાં તેજ અને કાતિ અતિશય વધે આડાર અ૯૫ થઈ જાય, શરીર ની રેગી રહે તથા દિનપ્રતિદિન અધિક ઉપયોગ વર્ત. (૧૨) नासा अग्रभाग दृग धरी, अथवा दोउं संपुट करी । हिये कमल नवपद जे ध्यावे, ताकुं सहज ध्यानगति आवे ॥१०३॥
નાસિકાના અગ્રભાગ ઉપર દષ્ટિ સ્થાપના કરી અથવા બંને નેત્રે બંધ કરી – સંપુટ કરી એટલે કે “શાંભવી મુદ્રા કરી હૃદય-કમલમાં જે નવપદનું
ધ્યાન કરે તેની સ્વાભાવિક રીતે જ ધ્યાનમાં ગતિ થાય છે (અર્થાતુ ધ્યાનસિદ્ધિ સહેલાઈથી – સહજ રીતે થાય છે). (૧૩) मायाबीज प्रणव धरी आद, वरण बीज गुण जाणे नाद । चढता वरण करे थिर स्वास, लख धुर नाद तणो परकास ॥१०४॥
માયાબીજ(૬) તથા પ્રણવને આદિમાં સ્થાપીને, વર્ણ, બીજ, ગુણ અને નાદનું જ્ઞાન કરે તથા ચઢતા વર્ણમાં (અર્થાત્ વર્ણના ઉચ્ચારણ વખતે) શ્વાસને સ્થિર કરે તે નાદના પ્રકાશને જાણે છે – (અર્થાત્ નાદાનુસંધાન કરી શકે છે). (૧૦૪) - ૪ “નવપદ – નવપદના ધ્યાન માટે જુઓ : “યોગશાસ્ત્ર પ્રકાશ : ૮, શ્લેક: ૩૩-૩૪ તથા “જ્ઞાનાર્ણવ”; પ્રકરણ : ૩૮, લેક : ૩૯-૪૦.
* “શાંભવી-મુદ્રા'—જુઓ : “હગ પ્રદીપિકા'; ઉપદેશઃ ૪, કઃ ૩૫ થી ૩૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org