SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વરોદય જ્ઞાન धनवंता भोगी भ्रमर, चतुर विचक्षण तेह | નીતયંત નારી ગરમ, નળ વળતાં રહે નેTM || ફ્o૦ || જો જલ તત્ત્વ ચાલતું હેાય ત્યારે સ્ત્રીને આધાન રહે તે જન્મનાર બાળક ધનવાન, ભોગી, ચતુર, વિચક્ષણ અને નીતિમાન થાય. (૩૧૦) रहे गर्भ पावक चलत, अल्प उमर ते जाण । નીવે તો દુ:ણીયા વે, ગમ્મત માતા હળ || ૨o ।। જો અગ્નિ તત્ત્વ ચાલતું હાય અને ગર્ભ રહે તેા (જન્મનાર બાળક) અલ્પ આયુષ્યવાળા હાય, કદાચ તે વધુ જીવે તેા દુ:ખી થાય અને તે જન્મતાની સાથે જ (તેની) માતાનેા નાશ થાય. (૩૧૧) दुःखी देश भ्रमण करे, विकल चित्त बुद्धिहीण । रहे गर्भ जो वायुमें, इम जाणो परवीण ।। ३१२ ॥ જો વાયુ તત્ત્વ ચાલતું હેાય અને ગર્ભ રહે તેા (જન્મનાર બાળક) દુઃખી, દેશ-વિદેશમાં પરિભ્રમણ કરનાર, બુદ્ધિહીન અને અવ્યવસ્થિત ચિત્તવાળા થાય છે –– તેમ હું પ્રવીણ ! (તમે) જાણા. (૩૧૨) रहे गर्भ नभ चालतां, गर्भ तणी होय हाण । जन्म तणो फल तत्त्वमें इणहि अनुक्कम जाण ।। ३१३ ॥ જો આકાશ તત્ત્વ ચાલતું હાય અને ગર્ભ રહેતા ગર્ભના નાશ થાય. એવી જ રીતે ઉપરોક્ત તત્ત્વામાં જન્મ થાય તે પણ અનુક્રમે ઉપર જણાવ્યા પ્રમાણે જ ફળ જાણવું. (૩૧૩) सुत पृथ्वी जलमें सुता', चलत प्रभंजन जाण । गर्भपतन पावक विषे, क्लीब गगन मन आन ॥ ३९४ ॥ ૬૯ પૃથ્વી તત્ત્વ ચાલતી વખતે (ગર્ભ રહે તેા) પુત્ર થાય, જલ તત્ત્વ ચાલતી વખતે (ગર્ભ રહે તેા) પુત્રી થાય, વાયુ તત્ત્વ અને અગ્નિ તત્ત્વ १ जन्मता VI * ગરભ' = ગર્ભ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001538
Book TitleSwarodaygyan
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1986
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati & Science
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy