SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વરોદય જ્ઞાન હે બુદ્ધિમાન ! વાયુ અને આકાશ તત્ત્વ ચાલતું હેાય ત્યારે (કેાઈ) પ્રશ્ન કરે તેા દુષ્કાળ, ભયંકર-યુદ્ધ, દેશભંગ, ભય અને ચાપગાં જાનવરાની હાનિ થાય. (ર૪૨) ૫૪ महेंद्र' वरुण जुग जोगमें, घनवृष्टि अति होय । રાનવૃદ્ધિ પરના મુથી, સમો શ્રેષ્ઠ ગતિ હોય ॥ ૨૪૨ ॥ માહેન્દ્ર(પૃથ્વી) અને વરુણ(જલ)- આ બન્ને તત્ત્વાના યોગમાં મેદ્યવૃષ્ટિ વિપુલ થાય; રાજાને સંપત્તિ તથા પ્રજાને સુખ થાય અને સમય અતિ શ્રેષ્ઠ વીતે. (૨૪૩) ➖➖ मही उदक दोउं विषे, चंद्रनाथ थिति रूप । चिदानंद फल तेहनुं, जाणो परम अनूप ॥ २४४ ॥ પૃથ્વી અને જલ અને તત્ત્વ ચંદ્રસ્વરમાં હોય અને ચંદ્રતિથિને યાગ થઈ જાય તો ચિદાનંદ કહે છે કે તેનું ફળ અનુપમ છે-તેમ જાણા. (૨૪૪) તવામાં પદાર્થાંની ચિન્તા मही मूल चिंता लखो, जीव वाय जल धार । तेज धातु चिंता लखो, शुभ आकाश विचार ॥ २४५ ॥ પૃથ્વી તત્ત્વ વખતે ( કોઈ ) પ્રશ્ન કરે તો ‘મૂલ’’ની ચિન્તા સમજવી, વાયુ અને જલ તત્ત્વમાં ‘જીવ'ની ચિન્તા તથા અગ્નિ તત્ત્વમાં ધાતુ’”ની ચિન્તા અને આકાશ તત્ત્વમાં શૂન્ય'ની ચિન્તા (અર્થાત્ વિચારશૂન્ય સ્થિતિ ) છે – એમ જાણેા. (૨૪૫) ૨ માહેન્દ્ર V | ૨ સમા V | રૂદે । ૧. ‘મૂલ’– તણખલાથી વૃક્ષ સુધીના પદાની ‘મૂલ' સંજ્ઞા જાણવી. ખેતીવાડી વગેરેની ચિન્તા તે ‘મૂલ-ચિન્તા' સમજવી. ૨. ‘જીવ’–પ્રાણી માત્રની ‘જીવ’સંજ્ઞા જાવી. મનુષ્ય, પશુ વગેરેની ચિન્તા તે જીવ-ચિન્તા' સમજવી. ૩. ‘ધાતુ’– માટીથી રત્ન સુધીના પદાથની ધાતુ’ સંજ્ઞા જાણવી. મકાન, ભૂમિ, ધન વગેરેની ચિન્તા તે ‘ધાતુ-ચિન્તા’ સમજવી. જ્યોતિષમાં ‘મૂક-પ્રશ્ન’ કે ‘મુષ્ટિ-પ્રશ્ન’ આદિમાં આ સંજ્ઞાઓ વપરાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001538
Book TitleSwarodaygyan
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1986
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati & Science
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy