SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ કામક્ષય અને નિર્વાણ · કેમ કે ખીજો માણસ ગમે તે કહે છતાં, તે સ્ત્રી કન્યામાંથી જ વિકાસ પામી માટી થયેલી છે.’ ૬૩ ‘હે મહારાજ, ખરાબર આ રીતે જ મૃત્યુ વખતે અંત પામનાર નામરૂપ એક છે અને ફરી જન્મનાર ખીજા છે. પરંતુ આ ખીજા નામ-રૂપ પહેલામાંથી જ નીપજ્યાં છે. આથી તે માણસ પેાતાના દુષ્કર્મોથી મુક્ત નથી,’ આ વ્યાખ્યાનના મર્યાદિત ક્ષેત્રમાં અને તેટલી વિશદ રીતે મે’ કા - કારણભાવવ્યવસ્થાને અને ધર્માંસંતતિને સમજાવી છે. આમ હું આશા રાખું છું કે ઉપર જે કંઈ કહ્યું છે તેનાથી એ સ્પષ્ટ થઈ ચૂકયુ છે કે જગતમાં કાર્ય કારણભાવવ્યવસ્થા અને ધર્માંસંતતિનું અસ્તિત્વ એવુ કંઈ જ રહી જતું નથી જેના ખુલાસા કરવા આત્માને વચ્ચે લાવવેા પડે. હેાઈ ને આમ આત્મભાવના અને આત્મીયભાવના ઉચ્છેદ કરી ભગવાન બુદ્ધે કામનાં મૂળમાં જ ઘા કર્યા—જે કામને ચેાગ્ય રીતે જ માર તરીકે વર્ણવવામાં આવ્યા છે અને જેનેા ક્ષય કર્યા વિના કાઈ પણ વ્યક્તિ નિર્વાણ પામવાની આશા કરી શકે નહિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001531
Book TitleBuddha Dharma Darsanani Payani Vibhavana
Original Sutra AuthorVidhushekhar Bhattacharya
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1986
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy