SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ 66. 109 ખંડ ર હાઈ લાઈસ 1. દશત્રિક જિનાલયમાં પ્રવેશથી માંડી પૂર્ણાહૂતિ પર્વતની ગાઈડ લાઈન 2. અષ્ટ પ્રકારી જિનપૂજા કઈ પૂજા કયારે ? કેવી રીતે ? શા માટે ? ન આવડે તો ? 3. અષ્ટમંગલ, ચામર, દર્પણ, વસ્ત્ર પૂજ, કારજિન પૂજા આ બધું સમજયા વિના કરી નાખશો નહિ. 4. આરતિ-મંગળ દીવો ખેસ, પાઘડી, ઘાટડી, મોડીયો, ચામર, પંખા, શંખ, ઝાલર સાથે આરતિ કેવી રીતે ઉતારશો ? 5. પ્રભુ તારી નવાંગી પૂજા પ્રભુના નવ અંગે આંગળીનાં ટેરવાં ટચ થતાં સંવેદનાઓનો વિધુત પ્રવાહ વહેતો કરવો છે ? 6. ગૃહમંદિર નિર્માણ ઘરમાં બેડરૂમ, ડ્રોઈંગરૂમ, કીચનરૂમ અને બાથરૂમ ખરો પણ કયાંય દેરાસરરૂમ ખરો ? 7. જિનમંદિર પ્રવેશ અને પૂજા ક્રમ કયારે શું ? કેવી રીતે ? આખી સીરીયલ સમજી લો. 8. રહી ગયેલાં કેટલાંક સુચનો કોક તમને ટોકે તે પહેલાં સુધારી લો ! 9. શુદ્ધિના સાત પ્રકાર જો જો કશુંક ગંદું ન રહી જાય 10. જિનમંદિરની આશાતનાઓ મનફાવે તેમ વર્તતાં પહેલાં વાંચો ! 116 . 116 ing 120 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001527
Book TitleChalo Jinalay Jaie
Original Sutra AuthorN/A
AuthorHemratnavijay
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Puja
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy