________________
ઓપન બુક એકઝામનાં પ્રશ્નપત્રની એક સ્ટાઈલ
_ મળે.
1. પરીક્ષા દરમ્યાન પુસ્તક ખુલ્લું રાખવાની છૂટ આપવામાં આવશે. 2. પ્રશ્નના જવાબો સાથે આપેલ ઉત્તરપત્રની કોપીમાં જ લખવા. 3. પ્રશ્નપત્રના જવાબોની ચકાસણી 'ચાલો જિનાલયે જઇએ' પુસ્તક ઉપર જ આધારિત રહેશે. 4. સાચા જવાબોને જેમ પૂર્ણ માર્ક મળશે તેમ ખોટા ઉત્તરના માઈનસ માર્ક કપાશે. 5. એક ખાનામાં સાઈન કરી દીધા પછી તેને બદલી શકાશે નહિ. એકવાર જે : તે જ કાયમી ગણાશે, એક પ્રશ્નના જવાબમાં બે પાનાં ભર્યા હશે તો માઈનસ માર્ક મળશે. 6. પ્રત્યેક જવાબની ચકાસણી પુસ્તકના શબ્દોને નજર સમક્ષ રાખીને કરવામાં આવશે. 7. પ્રશ્નપત્રને લગતી કોઇપણ બાબત અંગેની આખરી સત્તા પરીક્ષકના હાથમાં રહેશે. 8. પરીક્ષા દરમ્યાન પુસ્તકની અંદર કોઈપણ જાતની અન્ડરલાઈન કે નિશાન ચલાવી લેવામાં આવશે નહિ. પ્રશ્ન 1. સૂચના :
(મા -૫) 1 થી 5માં ખાલી જગ્યા પૂરવા માટે દરેકમાં ચાર-ચાર વિકલ્પ આપ્યા છે. તેમાં સાચા વિકલ્પના ખાનામાં છે આવી રાઈટની નિશાની કરો. 1. નિર્દોષ જાણે ટહેલ નાખી રહ્યું છે કે, ચાલો જિનાલયે જઈએ. (અ) બાળકોનું ટોળું (બ) પારેવડું (ક) પ્રવાસમંડળ (ડ) મુનિશ્રીનું વચન 2. હજાર વર્ષનાં ઉપવાસનું ફળ (અ) આરતિ કરતાં (બ) દેરાસર જતાં (ક) દેવાધિદેવની પૂજા કરતાં (1) ભગવાનની સ્તુતિ કરતાં. 3. વિશ્વના તમામ શુભાશુભ ભાવોનું કેન્દ્રસ્થાન . | _ કહ્યું છે. (અ) મસ્તક (બ) ભારત (ક) જિનાલય (ડ) કર્મ 4. ઓ શ્રાવકો ! જે જતું કરવું પડે તે જવા દેજો પણ તો ક્યારેય ન જવા દેશો. (અ) પૂજા (બ) ભક્તિ (ક) પ્રભુદર્શન (ડ) તિલક 5.
એટલે મંદિર બનાવનારું પ્રાણી. (અ) જટાયું (બ) સમડી (ક) માનવ (ડ) શિલ્પી પ્રશ્ન ૨. સૂચના :
(માર્ક-પ) પ્રશ્ન 6 થી 10ની અંદર દરેકમાં ચાર ચાર વિધાનો આપ્યાં છે. તેમાંથી મોટું વિધાન શોધી તે 'અ', 'બ', 'ક' કે 'ડ'ના યોગ્ય ખાનામાં x આવું નિશાન કરો. 6. (અ) આજના કાળે ટ્રસ્ટીઓ માત્ર શાસ્ત્રનું જ્ઞાન મેળવશે તો ઘણું છે.
(બ) ટ્રસ્ટીઓએ કોક સદ્ગુરુની સલાહ હંમેશાં લેવી જ જોઇએ. (ક) સાધારણ ખાતામાં તોટા ન પડે તેનો તેમણે હંમેશા ખ્યાલ રાખવો.
(ડ) ટ્રસ્ટીની નિમણૂંક માટે ઈલેકશન કરતાં સીલેકશન પદ્ધતિ અપનાવવી. 7. (અ) આત્માનું ભવભ્રમણ ટાળવા માટે પ્રદક્ષિણા કરવામાં આવે છે.
(બ) પ્રદક્ષિણા કરતાં પરિવારના વડપુરુષે આગળ ચાલવું. (ક) સમવસરણ જિનની પૂજા કરવાનું કયાંય વિધાન નથી. (ડ) જ્ઞાન, દર્શન, ચારિત્રસ્વરૂપ રત્નત્રયીને પામવા માટે પ્રદક્ષિણા દેવાની હોય છે.
Jain Education International
For Private 220.onal Use Only
www.jainelibrary.org