SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ (6) પ્રેરણાપત્ર 40 આજે આખું વિશ્ર્વ અશાંત છે. પ્રત્યેક ઘર આજે અશાંતિ, અજંપા, કલેશ અને કજીયાઓથી ઉભરાઈ રહ્યું છે. સાયકલ પર સર્વીસ જતા માણસથી માંડીને બંગલાના આંગણામાં ચાર મારૂતિકાર ઉભી રાખનારા સુધીના તમામ માણસો આજે કોઈને કોઈ રીતે દુઃખી છે. આર્ય દેશની ભવ્ય સંસ્કૃતિનાં આજે ચીથરા ઉડાડી દેવામાં આવ્યા છે. ટી.વી., વીડીયો દ્વારા આજે પ્રત્યેક ઘરમાં અનાર્ય સંસ્કૃતિનો વાયરસ ફેલાઈ રહ્યો છે. નાની બેબલીથી માંડીને છેક ડેડી સુધીના બધા માણસો મોડર્ન બનવાના ફાંફાં મારી રહ્યા છે. કોઈને હવે દેશી રહેવું ગમતું નથી. બધાને અલ્હા મોડર્ન દેખાવું છે. દુનિયાની સાથે કદમ મીલાવવો છે. બધા જ અભરખા બધા જ મોજશોખ સહુને પૂરા કરી લેવા છે. આમ કરવા જવામાં લગભગ પ્રત્યેક માણસે પોતાની શાંતિ હલાલ કરી નાંખી છે. સુખના સાધનો હોવા છતાં કોઈ સુખી નથી. રાત્રે કોઈને ઉઘ નથી. દિવસે સાચી ભૂખ નથી. ઘરના પ્રત્યેક માણસનું દિલ કંઈકને કંઈક જખમ અનુભવી રહ્યું છે. ઘરમાં ધર્મના નામ પર આજે સાવ મડું મૂકાઈ ગયું છે. જિનપૂજા, સામાયિક, પ્રતિક્રમણ, પ્રવચનશ્રવણ આદિ ધર્મ અનુષ્ઠાનો લગભગ ખોલંભે પડ્યા છે. આજની યુવાપેઢી કશો જ ધર્મ કરવા તૈયાર નથી અને માત્ર જીન્સનું પેન્ટ, લુઝર શર્ટ, સ્પોર્ટસ સુઝ અને ૧૨૦નું પાન ગાલફોરામાં દબાવીને રખડવું છે. આવી પરિસ્થિતિમાં ઘરનું વાતાવરણ બદલાય, યુવા પેઢીનું માનસ બદલાય અને જીવનમાં કંઈક ટર્નીંગ પોઈન્ટ આવે એવા આશયથી "પ્રેરણાપત્ર"નું આલેખન અને પ્રકાશન થાય છે. દિવસ ઉગતાની સાથે જ ઘરમાં નિત નવાં-નવાં છાપાં અને મેગેઝીનોનો ઢગલો થાય છે. જેમાંથી પામવાનું કે મેળવવાનું કશું જ હોતું નથી. આવા દૈનિકપત્રો અને મેગેઝીનોની વચમાં ઘરમાં સંસ્કાર, સંસ્કૃતિ અને ધર્મનો ઘંટનાદ કરે તેવું એક નાનકડું મેગેઝીન પણ જરૂરી છે. આપનું લવાજમ નીચેના એડ્રેસે પ્રાફ ચેક કે M.O. થી મોકલીને આપ કાયમી ગ્રાહક બનશો. તો ઘેર બેઠાં આપને પત્ર મળતો રહેશે. | * પ્રેરણાપત્ર લવાજમ * રૂા. રપ૦/- આજીવન સહ સૌજન્ય સભ્ય - આપને આજીવન પત્ર મળતો રહેશે અને એક પત્રમાં આપનું સૌજન્યદાતા તરીકે નામ છાપવામાં આવશે. રૂા. ૧૦૦/- આજીવન સભ્ય - કાયમ માટે આપને પત્ર મળતો રહેશે. - લવાજમ મોકલવાનું સ્થળ અહંદુ ધર્મ પ્રભાવક ટ્રસ્ટ C/o. ગિરીશ ફાર્મા કેમ., એ/૩૦૮, બી.જી. ટાવર્સ, ૩જે માળે,દિલ્હી દરવાજા બહાર, શાહીબાગ રોડ, અમદાવાદ-૩૮૦ ૦૪ » પરમ પૂજ્ય ગણિવર્યશ્રી હેમરતનવિજયજી મહારાજ દ્વારા લેખિત સંપાદિત પુસ્તકો !! | મ પુસ્તક કિંમત ] ક્રમ પુસ્તક હિંમત ૧. અરિહંત વંદનાવલી (આવૃત્તિ-૧૦) ૧૫-૦૦ ૧૧. યુવા હૃદયના ઓપરેશન (આવૃત્તિ૭) ૧૦-૦૦ • ૨. સેન્ટ્રલ જેલ પ્રવચન (આવૃત્તિર) ૨-૦૦ • ૧૨. આવી વાત કહું પ-૦૦ ચાલો જિનાલયે જઈએ (આવૃત્તિ-૭) • ૧૩. યરેક્ટ ડાયર્લિંગ ૩-૦૦ ૪. ઘેર ઘેર પ્રૉબ્લેમ (આવૃત્તિ-૯) ૪-૦૦ • ૧૪. નૂતન વર્ષાભિલાષ ૩-૦૦ • ૫. ચલો જિનાલય ચલે (હિન્દી) ૧૦-૦૦ ૧૫. ચી ઈન વન ૬-૦૦ ૬. જે બાદકોની બારાખડી (આવૃત્તિ-૬) ૮-૦૦ • ૧૬. યૌવન વીક પાંખ પ્રવચનો) ૧૫-૦૦ : ૭. નૂતન વર્ષાભિનંદન ૪-૦૦ ૧૭. સિદ્ધાચલ શિખરે દીવો ૧૨-૦૦ • ૮. પંચસૂત્ર પ્રથમ સૂત્ર ૪-૦૦ ૧૮. ગિરિરાજયાત્રા પ-૦૦ ૯. સોહામણો આ સંસાર (આવૃત્તિર) ૧૨-૦૦ ૧૯. * પીધાં તો જાણી જાણી ૬-૦૦ • ૧૦. તારો પત્ર મળ્યો (આવૃત્તિ૨). ર-૦૦ ૨૦. યંગસ્ટ ૮-૦૦ • આવી નિશાનીવાળા પુસ્તકો પ્રાપ્ય છે. : Jain Education International For Pri219 Personal Use Only www.jainelibrary.org
SR No.001527
Book TitleChalo Jinalay Jaie
Original Sutra AuthorN/A
AuthorHemratnavijay
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Puja
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy