________________
200
ખંડ ૫.
હાઇ લાઇટ્સ 1. જિન ભકિત કથા સંગ્રહ
167 હચમચાવી નાખે તેવા 43 કથા પ્રસંગો 2. વિશિષ્ટ આરાધનાઓ, અનુષ્ઠાનો.
- 189 સામૂહિક અષ્ટપ્રકારી પૂજ, મહાપૂજ, ચોવીસજિનશ્રેણીતપ આરાધના, સમૂહ આરતિ ! આવાં આયોજનો તમારા શ્રીસંઘમાં કેવી રીતે ગોઠવશો ? 3. જિજ્ઞાસિતમ્ પ્રશ્નો પૂછતા રહો અને જવાબ મેળવતા રહો 4. સેન પ્રશ્ન
207 આજથી 350 વર્ષ પહેલાં પૂ. આ. શ્રી સેનસૂરિ મ. ને પૂછાયેલા પ્રશ્નો અને પૂજયશ્રીએ આપેલા જવાબો. 5. જે રહી ગયું તે
09 આટ આટલી વાતો કર્યા પછી પણ જે વાતો રહી ગઇ તે. 6. ઓપન બુક એકઝામ પ્રશ્નપત્રની સ્ટાઈલ
220 જે જીગર હોય તો પુસ્તક ખુલ્લું રાખીને બે ફિકર જવાબો લખો. અને સીત્તેર ટકા માર્ક લાવી બતાવો. ચેલેજને વધાવી લો! જસ્ટ ટ્રોય!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org